________________
શ્રી ઓધનિર્યુક્તિ
|| ૧૯ ||
એ પણ તમારી વાત ખોટી=અસંગત છે. કેમકે દશપૂર્વીઓ પણ ઉપાંગો વગેરેની સંગ્રહણી કરવા દ્વારા શાસનના ઉપકારી છે. એટલે ઉપકારી હોવાથી એમને પણ નમસ્કાર કરવા જરૂરી છે.
वृत्ति : अथवाऽस्यामवसर्पिण्यां चतुर्दशपूर्व्यनन्तरं दशपूर्वधरा एव संजाता न त्रयोदशपूर्वधरा द्वादशपूर्वरा एकादशपूर्वधरा वेत्यस्यार्थस्य प्रतिपादनार्थ चतुर्दशपूर्वधरानन्तरं दशपूर्विनमस्कारोऽभिहितः,
वृत्ति : अथवाऽन्यत् प्रयोजनम् - अर्थतस्तीर्थकरप्रणीतं सूत्रतो गणधरोपनिबद्धं चतुर्दशपूर्वधरोपनिबद्धं च दशपूर्वधरोपनिबद्धं च प्रत्येकबुद्धोपनिबद्धं च प्रमाणभूतं सूत्रं भवतीत्यस्यार्थस्य प्रतिपादनार्थं दशपूर्विनमस्कारः कृतः, तथा चोक्तम्-“अर्हत्प्रोक्तं गणधरदृब्धं प्रत्येकबुद्धदृब्धं च । स्थविरग्रथितं च तथा प्रमाणभूतं त्रिधा सूत्रम् ॥१॥” इति,
मो
ચન્દ્ર. ઃ અથવા તો એમને નમસ્કાર કરવા પાછળનું ત્રીજું પણ પ્રયોજન હોઈ શકે છે. તે આ પ્રમાણે - અર્થથી તીર્થંકરો વડે પ્રણીત અને સૂત્રની અપેક્ષાએ (૧) ગણધર વડે બનાવાયેલ (૨) ચૌદપૂર્વી વડે બનાવાયેલ, (૩) દશપૂર્વી વડે
મ
स्थ
| Dj
UT
स्म
ચન્દ્ર. ઃ અથવા તો એમને સ્વતંત્ર નમસ્કાર કરવાનું બીજું કારણ એ છે કે ‘આ અવસર્પિણીમાં ચૌદપૂર્વની પછી તરત જ દશપૂર્વી જ થયા છે. પણ તેરપૂર્વી, બારપૂર્વી કે અગ્યારપૂર્વી થયા નથી.’ આ પદાર્થનું પ્રતિપાદન કરવા માટે ચૌદપૂર્વી મેં બાદ તરત દશપૂર્વીને નમસ્કાર કહેવાયો.
મ
A
म
भ
11
ओ
મ
हा
નિ. ૧-૨ .
|| ૧૯ ॥