________________
શ્રી ઓઘ ચ ચતુર્દશપૂર્વથરી નાથ:, યત ૩૪મ્ -“પ્રત્યે માસ રહા સુત્ત જયંતિ Uદરા નિવUTK' રૂઢિ, ગત ૩૫%ારાત નિર્યુક્તિ રૂતિ | ૧૭IT
ચન્દ્ર. : પ્રશ્ન : ભલે, પણ ચૌદપૂર્વી વગેરેને નમસ્કાર કરવાની શી જરૂર ? સમાધાન : જુઓ. અરિહંતોની જેમ આ જે ચૌદપૂર્વીઓ છે, તે પણ ઉપકારી જ છે. પ્રશ્ન : એ વળી કેવી રીતે ?
સમાધાન : તીર્થકરો અર્થ કહેવા દ્વારા ઉપકારી છે. તો ચૌદપૂર્વી ગણધરો સૂત્રરચના કરવા દ્વારા ઉપકારી છે. શાસ્ત્રમાં કહ્યું જ છે કે, “અરિહંતો અર્થને બોલે છે, અને ગણધરો હોંશિયારીપૂર્વક સૂત્રને ગુંથે છે.” આથી ચૌદપૂર્વીઓ પણ ઉપકારી | છે. એટલે એમને નમસ્કાર કરવો જરૂરી છે.
वृत्ति : अथवा द्विधोपकार:-व्यवहितोपकारोऽनन्तरोपकारश्च । तत्र भगवन्तोऽर्हन्तः व्यवहितोपकारकत्वेन व्यवस्थिताः, चतुर्दशपूर्वधरास्त्वस्याचार्यस्यानन्तरोपकारकत्वेन, तेन चतुर्दशपूर्वधरनमस्कारः कृतः, सर्वाश्चतुर्दशपूर्वधरव्यक्तय आगृहीता अनेन नमस्कारेणेति ।
ચન્દ્ર. : અથવા બીજી વાત
વ . ૧૭,