________________
નથી.
શ્રી ઓઘ ચ કહેવા
કહેવો જોઈએ. પણ તમે એ સંક્ષેપથી તો કહેલો જ નથી. નિયુક્તિ ખરેખર તો એકમાત્ર અરિહંતનમસ્કાર જ સંક્ષેપનમસ્કાર કહેવાય અને એટલે એ જ કરવો જોઈએ. ચૌદપૂર્વધરાદિને
નમસ્કાર કરવો ન જોઈએ. કેમકે એમાં વિસ્તાર થઈ જાય છે અને તેથી સંક્ષેપથી જ નિયુક્તિ કહેવાની તમારી પ્રતિજ્ઞા પળાતી ૧૫ TIT
આમ છતાં જો તમારે સંક્ષેપને બાજુ પર મૂકી વિસ્તારથી જ નમસ્કાર કરવો હોય તો ય એક માત્ર ચૌદપૂર્વી રૂપી , વ્યક્તિને જ નમસ્કાર કરવો જોઈએ. દશપૂર્વી વગેરેને નમસ્કાર કરવાની જરૂર શી છે? ચૌદપૂર્વીને નમસ્કાર કરવા દ્વારા જ બીજાઓને પણ નમસ્કાર થઈ જશે. (પ્રતોમાં સ્થા: પાઠ છે, પણ સ્થા: કે ચાર પ્રમાણે અર્થ સંગત થાય છે,
Tનિ . ૧-૨ એટલે એ મુજબ અર્થ લીધો છે. છતાં બહુશ્રુતો જે કહે તે પ્રમાણ.) ' આમ છતાં ય જો તમે ચૌદપૂર્વી-દશપૂર્વી વગેરે બધાને જુદા-જુદો નમસ્કાર કરવાના જ હો, તો પછી વચ્ચેના ૧૩) આ પૂર્વધર, ૧૨ પૂર્વધર વગેરેને શા માટે છોડી દીધા? એક એક પૂર્વ ઘટાડતા ઘટાડતા ૧૩-૧૨-૧૧-૧૦....છેલ્લે ૧ પૂર્વધરો E અને એકપૂર્વના દેશને ધારણ કરનારાઓને પણ જુદો નમસ્કાર કરો ને ?
वृत्ति : अत्रोच्यते, यदित्थं चोद्यं क्रियते तदविज्ञायैव परमार्थं, कथम् ?, यदुक्तं तावत् संक्षेपग्रन्थोऽयं तदत्र नमस्कारोऽपि संक्षेपेण कर्तव्य इति । अत्र तावत्प्रतिविधीयते-येनैव संक्षेपग्रन्थोऽयं तेनैव लक्षणेनेत्थं नमस्कारः कृतः,
| ૧૫