________________
+
5
F
E
૧-૨
શ્રી ઓઘ-યુ
तथाहि-सामान्येनार्हतां नमस्कारोऽभिहितः न विशेषेण एकैकस्य तीर्थकरस्य, तथाहि तथा) भगवतामुपकारનિર્યુક્તિ T कत्वान्नमस्कारः क्रियते,
ચન્દ્ર.: (૬) પ્રત્યવસ્થાન (સમાધાન) : આ રીતે તમારા વડે જે પ્રશ્ન (આપત્તિ) ઉભો કરાય છે, તે પરમાર્થ જાણ્યા // ૧દ
* વિના જ કરાય છે. તે પ્રશ્ન : કેમ ? આવું શા માટે કહો છો ?
સમાધાન : સાંભળો. તમે પહેલા તો એમ કહ્યું ને ? કે – “આ ગ્રન્થ સંક્ષેપગ્રન્થ છે, એટલે આ ગ્રન્થમાં નમસ્કાર | પણ સંક્ષેપથી જ કરવો જોઈએ. તમે તો લાંબો નમસ્કાર કર્યો છે.... -
તેનું સમાધાન એ છે કે ભાઈ ! જે કારણથી આ ગ્રન્થ સંક્ષેપગ્રન્થ છે, તે કારણથી જ તો આ પ્રમાણે નમસ્કાર કરાયો છે. અર્થાત્ આ સંક્ષેપ નમસ્કાર જ છે.
તે આ પ્રમાણે - અહીં સામાન્યથી જ અરિહંતોને નમસ્કાર કરાયેલો છે. પરંતુ ઋષભ, અજિત, સંભવ... વગેરે એકએક તીર્થકરોને વિશેષથી નમસ્કાર નથી કર્યો. વળી અરિહંત ભગવંતો તો ઉપકારી છે એટલે એમને તો નમસ્કાર કરવો જ પડે. એ વિના ન ચાલે. (તથાદ પાઠને બદલે તથા પાઠ પ્રમાણે અર્થ લીધો છે.)
वृत्ति : येऽप्यमी चतुर्दशपूर्वधरास्तेऽप्युपकारका एव, कथमिति चेत्, अर्थद्वारेण तीर्थकरा उपकारकाः, सूत्रतस्तु
=
=
=
= ‘ક
=
=
= i*
=
૧૬ II