________________ नमस्कार स्वाध्याय અનેક ગઝથે, તંત્રગ્રંથ વગેરે જેવા લાગ્યા. ફક્ત એક જ શ્લોકને બેસાડવામાં દેઢ મહિને નીકળી ગયે, પણ અંતે એક વતંત્રના ગ્રંથમાં એ કલેક સંપૂર્ણ મળી ગયે અને એ લેકની ટીકા પણ બહુ જ મટી મળી. અર્થ સ્પષ્ટ થઈ ગયું. અમારા બંનેના આનંદને પાર ન હતા. આ ગ્રંથની અનુકૂળતા તે એમણે મને ઘણી જ કરી આપી હતી. ગમે તેટલો કિંમતી ગ્રંથ હોય, ગમે તેટલાં પુસ્તકે એકી સાથે જોઈતાં હોય, તે તેઓ અથાગ પ્રયત્નથી એ બધા જ મેળવી આપતા. પૂનાની ભાંડારકર સંસ્થામાંથી બહારગામવાળા માટે કેટલીક હસ્તલિખિત પ્રતિઓ મળવી મુશ્કેલ હોય છે, પણ તેઓ માટે આ કામ બહુ જ સરલ હતું. તેઓ બીજાને ન મળી શકે એવી પ્રતે મેળવી શક્તા હતા. એમનું વાંચન અને પરિશીલન વિશાળ હતું. જે કાંઈ વાંચતા તેની તરત જ ને કરી લેતા અથવા માણસ પાસે કરાવી લેતા. એક વખત એમણે કઈ ગ્રંથમાં એક વિષય જે હય, પછી ગમે ત્યારે જરૂર પડે તે એ વિષય તરત મેળવી આપતા. આ તે બધું ઠીક પણ પિોતે પિતાના માટે એવી એક પેગસાધનાની શોધમાં હતા કે જે મેળવવા માટે તેઓ આકાશ પાતાળ એક કરી રહ્યા હતા–અથાગ પરિશ્રમ કરતા હતા. ગસાધનામાં તેઓશ્રીને અભુત રસ હતું અને પ્રયત્ન પણ તેઓ એ જ કરતા હિતા. અનેક યેગીઓના સંપર્કમાં તેઓ હતા. પિતે પિતાની અંતિમ અવસ્થામાં સંપૂર્ણ સમાધિ જાળવી શકે, એટલું જ્ઞાન તેઓએ સારી રીતે મેળવેલું. છેલ્લે છેલ્લે શરીરમાં બીમારીઓ અનેક હતી, પણ એ સ્થિતપ્રજ્ઞ પુરુષ એ અવસ્થામાં પણ સ્વસ્થ હતા. આ બાજુ એમની ટ્રીટમેંટ ચાલુ હોય અને આ બાજુ એમનું મન તે વિવિધ ગ્રંથના વિવિધ વિષયના પરિશીલનમાં રમી રહ્યું હોય, કેવી જ્ઞાન રમણતા ! જૈન આચાર્યોમાં સૌથી વધુ માન એમને સ્વ. પૂ. આ. દેવ શ્રી સાગરાનંદસૂરીશ્વરજી મ. સા. પ્રત્યે હતું. એ મહાપુરુષને તેઓ બહુ જ આદર સાથે સંભારતા અને કહેતા કે “જ્ઞાનમાં સતત પરિશ્રમ તે પૂ. આ. સાગરાનંદસૂરીજીને.” તેઓ બેલતાં બોલતાં આનંદ અનુભવતા કે “શ્રી સાગરાનંદસૂરિ એટલે મૂર્તિમાન જ્ઞાનની ત ! શ્રી સાગરાનંદસૂરીજીના જ્ઞાનની કદર તેઓ જે રીતે કરતા હતા, તેવી કદર કરતી બીજી વ્યક્તિઓ મેં તો હજી જોઈ નથી. સુ. અમૃતલાલભાઈને તે તે વિષયોમાં નિષ્ણાત તે તે વ્યક્તિઓને પરિચય કરવામાં બહુ રસ હતું. તેઓ ઉદાર પણ એટલા જ હતા.