________________ अर्पण જામનગરમાં એક તાંત્રિક પંડિત તે સદા પિતાને ત્યાં જ રાખતા હતા. આયુર્વેદમાં પણ એમને રસ હતો. એક વખત એક ભગવા વસ્ત્રવાળા ગીને તેઓ અમદાવાદથી જામનગર લઈ આવ્યા હતા. ખરેખર, એ ભેગીનું યેગનું જ્ઞાન અગાધ હતું. એ બધું એ સમજાવવાની કેશિશ કરતા. છેલ્લે એ ચગીની વિદાયને અવસર આવ્યા. જતી વખતે એણે સુ. અમૃતલાલભાઈ પાસે ઘણી ઘણી ચીજો માગી અને એ બધું અનુભવ્યા પછી ઉપાશ્રયમાં મને કહેવા લાગ્યા કે “ખરેખર, સાચા નિઃસ્પૃહ તે જૈન સાધુઓ જ હોય છે.' અમૃતલાલભાઈ ઉદાર અને પ્રેમાળ પણ એટલા જ હતા. ગુપ્ત રીતે દાન વગેરે આપતા. પ્રસિદ્ધિ કે કીતિને તેમને મેહ ન હતે. એક વખત એક જૈન ભાઈએ કઈક ઓફિસમાંથી ટાઈપરાઈટરની ચોરી કરી, બજા૨માં તે વેચી માર્યું. આગળ જતાં એ ભાઈ પોલીસના સકંજામાં આવી ગયા. પોલીસના માણસને સમજાવી, તે ભાઈને મુક્ત કરાવ્યું. પછી તેને જીવનનિર્વાહ માટે સમુચિત ધન આપી સારે રસ્તે ચઢાવી દીધો. આ બધું એવી રીતે કર્યું કે કેઈને પણ ખબર નહીં. એ ભાઈએ જ્યારે મારી પાસે - વાત કરી, ત્યારે જ મને ખબર પડી, પણ સુ. અમૃતલાલભાઈએ પોતાના મુખથી પોતાની પ્રશંસા કદી જ કરી ન હતી. એક વખત સુ. અમૃતલાલભાઈ એક વૃદ્ધ અનુભવી શ્રાવકને* લઈને આવ્યા હતા. એમણે મને કહ્યું કે, “આમને પરિચય કરવા જેવું છે. તેઓ પાસે ત્રણ અદ્દભુત વસ્તુઓ છેઃ તિષ, વેગ અને ડહાપણું.” ખરેખર એ શ્રાવક ઘણા જ અંતર્મુખ હતા. મારા જીવનમાં મેં આવા જ્યોતિષી જોયા નથી. સામી વ્યક્તિ ઉપર નજર પડતાં જ તેના વિષે બધું જ કહી શકે અને ગંભીર પણ એવા જ. . ગની ત્રણ સિદ્ધ પ્રક્રિયાઓ અને તિષ શ્રી ભાઈચંદભાઈને એક સંન્યાસીએ આપેલું. સંન્યાસીને તેઓ ઉપર દયા આવી હતી. બનેલું એવું કે તેઓ કોડપતિ હતા, પણુ બધું જ ધન ચાલ્યું ગયું હતું. તેઓ દીન બની ગયા હતા. એ અવસ્થામાં સન્યાસીએ તેમને આશ્વાસન આપી વિદ્યાઓ આપી હતી. તેઓ નિઃસ્પૃહ હતા. એ તિષી રાત્રિએ કઈને કેવું સ્વપ્ન આવ્યું છે, તે પણ કહી આપતા. કેઈપણ અનુભવી અને બુદ્ધિશાળી પિતા પિતાના સંતાનને જેમ સાચી અને સારી સલાહ આપે, તેમ શ્રી ભાઈચંદભાઈ સારી સલાહ આપતા. * નામ ભાઈચંદભાઈ હતું.