________________ प्रन्थ परिचय નવમું પદ્ય કહે છે કે - કામધેનુ, ચિંતામણીરત્ન કે કલ્પવૃક્ષ ફક્ત આ જ ભવમાં વાંછિત આપે છે, જ્યારે નવકાર આ ભવમાં, પરભવમાં અને ભવભવમાં વાંછિત પૂરે છે. અગિયારમા પદ્યથી નવકારને મહિમા દષ્ટાંત આપીને કહેલ છે. સત્તરમા પદ્યથી નવકારને મહિમા વર્ણવેલ છે. ( [ 85-3] નવકાર ફલવર્ણન. નવકારના સ્મરણથી આલોક અને પરલોકના બધાં જ સુખો, બધા જ ઈષ્ટ પદાર્થો કેવી રીતે સ્વયં પ્રાપ્ત થાય છે. તથા બધાં જ દુઃખે કેવી રીતે દૂર થાય છે, તે આ સંદર્ભમાં બહુ જ સુંદર શૈલીમાં કહેવામાં આવ્યું છે. * [ 86-4] પરમેષ્ઠિમંત્ર તેત્ર. આ સંદર્ભમાં મહમહાસના ગરવ - વિષને, જે વિષ વડે આખું વિશ્વ - જગત મૂઢ છે - તેને કેવી રીતે નવકાર ઉતારે છે તે સુંદર રીતે બતાવ્યું છે. અરિહંત, સિદ્ધ વગેરે દરેક પદનો મહિમા (ખાસ કરીને વિષ ઉતારવા માટે) સુંદર શૈલિમાં કહ્યો છે. - અરિહંત પદના વર્ણનમાં વિષહર મંત્રના 18 અક્ષર 18 પ્રકારના સ્થાવર જંગમ વિષ તથા શ્રી અરિહંતનું 18 દોષથી રહિતપણું વગેરે 18 ની સંખ્યા ખાસ ધ્યાન ખેંચે છે. આચાર્યપદના વર્ણનમાં મહાજ્ઞાની ચૌદપૂર્વધર શ્રી ભદ્રબાહુસ્વામી તથા તેઓશ્રી દ્વારા પ્રકાશિત શ્રી “વિષધર મંત્ર”ને ઉલ્લેખ છે. ઉપાધ્યાયપદ પંક્તિ 3, 7, 9 અને સાધુપદ પંક્તિ 5 માં "; દૂી શ્રી મ" નમઃ” એ મંત્ર ગર્ભિત છે. પૃષ્ઠ 18 ની પ્રથમ ગાથામાં મંત્ર બીજાક્ષથી સહિત સ્મરે જઈએ એ નિર્દેશ છે. વિષહર મંત્ર મૂલ 18 અક્ષરને છે. તેની પૂર્વમાં અને પશ્ચાત છે ? વગેરે મંત્રી ગુરુગમથી જોડવામાં છે. બીજાક્ષરથી સહિત વિષહરમંત્રના 27 અક્ષર શ્રેષ્ઠ ગણવામાં આવે છે. કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રસૂરિ રચિત ગશાસ અષ્ટમ પ્રકાશમાં પ્રયજન વિશેષ માટે નવકારના પદની પૂર્વમાં 4 વગેરે બીજાક્ષર જોડવાનું વિધાન છે. 87-5 ] પંચપરમેષ્ઠિ નમસ્કાર માહાસ્ય. આ સંદર્ભના પ્રારંભમાં કહ્યું છે કે “હે અજ્ઞાની જીવ! શા માટે મનમાં કલ્પવૃક્ષને વિચાર કરે છે? શા માટે ચિંતામણિરત્ન, કામધેનુ વગેરે મેળવવાની સાધના કરે છે. શા માટે દેશ-દેશાંતરમાં ભમી