________________ ગ્રંથ-પરિચય ગ્રંથ પરિચયની સમજ [ આમાં બધા જ પરિચય આપેલ નથી, કેટલેક પરિચય તે તે તે સંદર્ભમાં જ આપવામાં આવેલ છે. એ પરિચયમાં પ્રતિપરિચય, ગ્રંથકાર પરિચય વગેરે આપેલ છે. જ્યારે એ સિવાયનો પરિચય અહીં આપેલ છે. જેમાં મોટે ભાગે તે તે સંદર્ભમાં રહેલ વિશેષ પદાર્થ અને તેની વિશેષતાઓ દર્શાવવામાં આવી છે, જે વાંચનાર માટે અતિ ઉપયોગી છે. ગ્રંથ વાંચતાં પહેલાં આ ગ્રંથ-પરિચય વાંચી જવાથી વાંચનારને વિશેષ લાભ થશે. ]