________________
અપ્રમાદ
શ્રી સુધસ્વામી કહે છેઃ
એક વાર તૂટા પછી જીવનદારી ફરી નથી. માટે જ્યાં સુધી આયુષ્ય છે, ત્યાં ત્યાગ કરી, કલ્યાણના માને અનુસરે. અને અસંયમમાં જુવાની વિતાવ્યા પછી, ઘડપણ આવીને ઊભું રહેશે. તે વખતે કશું થઈ શકશે નહિ, પણ અસહાય ચ, કરેલાં કર્મોનું ફળ ભોગવવા જવું પડશે. કારણ, કરેલાં કર્યાં ભાગવ્યા વિના કાઈ ના છૂટકે થતો નથી. [૧,૩
આયુષ્ય દરમ્યાન મૂઢ મનુષ્ય અનેક પાપા કરી તથા અનેક વેર બાંધી ધન ભેગું કર્યાં કરે છે. પરંતુ મૃત્યુ બાદ જ્યારે પેાતાને પેાતાનાં કર્મ ફળ ભોગવવા જવું પડે છે, ત્યારે તે તેની સાથે આવતું નથી, તેમજ તેનું રક્ષણ કરતું નથી. ધન આ લેાકમાં જ કળમાંથી ખેંચાવી શતું નથી, તેા પછી પરલેાકની તે! વાત જ શી ? [૨,૫]
Jain Education International
For Private & Personal Use Only
સાંધી શકાતી
સુધી પ્રમાદના પ્રમાદ, હિંસા
www.jainelibrary.org