________________
૧૯૩
મહાવીરસ્વામીને અતિમ ઉપદેશ
કહેવાય
એવી અનુત્તમ ત્યાગની દશા ‘શૈક્ષેશી ' (એટલે કે મેરુ પર્યંત જેવી નિશ્ચલ, ચૌદમા ગુણસ્થાનની દશા ) છે. તે દશામાં વર્તવાથી જીવ શુક્લધ્યાનની ચરમ સ્થિતિને પ્રાપ્ત થઈ, ( કેવળજ્ઞાન થયા બાદ બાકી રહેતાં વેદનીય, આયુષ, નામ અને ગેાત્ર એ) ચાર કર્માં નષ્ટ કરી, સિદ્ધ, બુદ્ધ, મુક્ત અને પિનિ ત થાય છે તથા સર્વ દુ:ખાના
અંત લાવે છે.
૪૨મે। ગુણ તે ‘ પ્રતિરૂપતા’ અર્થાત સાધુસંધની આચારમર્યાદાએને વેશ વગેરે બાબતામાં અનુસરવું તે, તેનાથી ( અન્ય જંજાળ ન રહેવાને લીધે) હલકાપણું નિરાંત પ્રાપ્ત થાય છે. સાધુનાં પ્રશસ્ત ચિહ્નો ધારણ કરતા હાવાથી તેવા જીવ અપ્રમત્ત રહે છે; તેનાં શ્રદ્ઘારુચિ નિર્માળ થાય છે; તે સત્ત્વવાન અને સદાચારયુક્ત થાય છે; સર્વ ભૂત-પ્રાણીએમાં વિશ્વાસ ઉપજાવે છે; તેની પાસે થાડી ચીજો હાવાથી તેને તપાસ (પ્રતિàખના) પણ થેાડી કરવી પડે છે;પ વળી તે જિતેન્દ્રિય થાય છે અને વિપુલ તપ અને સદાચરણવાળા થાય છે.
૧. જુએ પા. ૧૭૩ (૧૪).
૨. જીએ પ્રકરણને અંતે ટિપ્પણ નં. ૨, પા. ૧૯૪.
૩. મૂળમાં, ‘ચાર દેવલીમાંં શે’ છે. કેવળજ્ઞાન થયા બાદ પણ એ ચાર કર્મો બાકી રહે છે. તેમના નાશ શરીરના નાશ સાથે જ થાય છે. તે આત્માની વિશુદ્ધિને ધાત ન કરતાં. હાવાથી અધાતી કમેર્યું કહેવાય છે. જીઆ પા. ૧૭૮, તે. ૪. ૪. મૂળ, ‘સમિતિયુક્ત'. જીએ પા. ૪૬, ટિ. ૩. ૫. જી અધ્ય. ૨૬, પા. ૧૫૨.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org