________________
૩૧ : જીવ-અજીવ તાવ અનુત્તરનાં પહેલાં ચારમાં ઓછામાં ઓછી ૩૧ સાગર અને વધારેમાં વધારે ૩૩ સાગર. અને પાંચમા માં ઓછામાં ઓછી તેમજ વધારેમાં વધારે ૩૩ સાગરે૫મ.
દેવો પણ મરીને તરત દેવ નથી થઈ શકતા એટલે તેમની કાયસ્થિતિ જુદી નથી. તેઓ ચુત થઈને પૃથવી, જળ, વનસ્પતિ અને સંખ્યાત વર્ષ આયુષ્ય વાળાં ગર્ભજ-પર્યાય એ સ્થાનમાં જ પેદા થાય છે, અન્ય સ્થાનોમાં નહિ. તેમને પુનરાગમનકાળ મનુષ્ય જેવો સમજવો. [૨૧૭-૪૪] પૃથ્વી જીવ
પાણજીવ વનસ્પતિજીવ આયુ. ઓછું અંતમું હૃર્ત અંતમું હુર્ત અંતમું
વધારે ૨૨૦૦૦ વર્ષ ૭૦૦૦ વર્ષ ૧૦૦૦૦ વર્ષ કાય૦ , ઓછું અંતમું હતું પૃથ્વી પ્રમાણે અંતમુહૂર્ત વધારે. અસંખ્યકાળ
અનંતકાળ પુનરાગમન છું. અંતમુહૂર્ત
અંતમું હુર્ત વધારે અનંતકાળ
અસંખ્યકાળ
૮૦-૨,૧૦૨] ટિ૫ણ ન. ૨. કાળદ્રવ્યને લગતું નીચેનું વર્ણન ૫. બેચરદાસજીકૃત ‘જૈનદર્શન’માંથી ઉતાર્યું છે : “ કાળ એ અઢી દ્વિીપમાં (મનુષ્યલોકમાં) વ તો ભાવ છે; પરમ સૂક્ષ્મ છે; એના ભાગ થઈ શકતા નથી અને એ એક સમયરૂપ છે. એ એક સમયરૂપ હોવાથી જ તેની સાથે અસ્તિકાય શબ્દને સંબંધ લાગી શકતો નથી. કારણકે, પ્રદેશોના સમુદાયનું નામ અસ્તિકાય છે.
એ એક સમયરૂપ કાળ દ્રવ્યરૂપ છે અને પર્યાયરૂપ પણ છે. દ્રવ્યરૂપે એ નિત્ય છે અને પર્યાયરૂપે અનિત્ય છે. અત્યાર સુધીનો બધે કાળ અને હવે પછીને બધો કાળ કાળરૂપે એકસરખે હોવાથી એને નિત્ય કહેવામાં આવે છે, અને એમાં પ્રતિક્ષણે ઉત્પત્તિ અને વિનાશ થતો હોવાથી એને અનિત્ય પણ કહેવામાં આવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org