________________
૦૮
મહાવીરસ્વાસીના અતિમ ઉપદેશ
જનારાને ગંગા જેવી માટી નદીને પણ શે! હિસાબ
[૩૨-૧૮]
आलओ थी जणाहण्णो थीकहा य मणोरमा । संभवो चेव नारीणं तासि इन्दियदरिसणं ॥ कूइयं रुइयं गीयं हासभुत्तासियाणि य । पणीयं भत्तपाणं च अइमायं पाणभोयणं ॥ गत्तभूसणमिद्वै च कामभोगा य दुज्जया । नरस्त गवेसिस्स विसं तालउडं जहा ॥
[ બ્રહ્મચર્યની વાડે! ] સ્ત્રીએથી સકી ઘર, મનેારક સ્ત્રીકથા, સ્ત્રીએને પરિચય, તેએાની ઈંદ્રિયાનું નિરીક્ષણ, તેઓનું કૂજિત, રુદિત, ગીત, હાસ્ય, તેની સાથે ભેાજન અને એક, રસદાર ખાનપાન અને પ્રમાણથી વધારે ખાનપાન, શરીરની ટાપટીપ, અને શબ્દાદિ પાંચ વિષયે માં આસક્તિ એ આત્મગવેષી બ્રહ્મચારી માટે તાલપુર વિષ
જેવાં છે. [૧૬,૧૧-૩]
जहा य अण्डपभवा बलागा अण्डं बलागप्पभवं जहा यं । एमेव मोहाययणं खु तन्हा मोहं च तण्हाययणं वयन्ति ॥
જેમ અગલી ઈંડામાંથી પેદા થાય છે, અને ઈંડુ અગલીમાંથી પેદા થાય છે, તેમ મેાહનું ઉત્પત્તિસ્થાન તૃષ્ણા છે, અને તૃષ્ણાનું ઉત્પત્તિસ્થાન મેાહ છે. [૩૨-૬] दुःखं हयं जस्स न होइ मोहो मोहो हओ जस्स न होइ तण्हां । तण्हा हया जस्स न होइ लोहो लोहो हओ जस्स न किंचाई ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org