Book Title: Mahavirswamino Antim Updesh
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Jain Sahitya Prakashan Mandir

View full book text
Previous | Next

Page 310
________________ સુભાષિત w रसा पगामं न निसेवियत्वा पायं रसा दित्तिकरा नराणं । दित्तं च कामा समभिवन्ति दुमं जहा साउफलं व पक्खी । ઘી-દૂધ વગેરે દીપ્તિ કરનારા રસો યથેચ્છ ન સેવવા; કારણ કે, જેમ સ્વાદુ ફળવાળા વૃક્ષ તરફ પક્ષીઓ ટાળાબંધ દોડી આવે છે, તેમ તેવા માણસ તરફ કામવાસનાઓ દોડી આવે છે. [૩ર-૧૦] जहा दवग्गी पउरिन्धणे वणे समारुओ नोवसमं उवेइ । एविन्दियग्गी वि पगामभोइणो न बम्भयारिस्स हियाय कस्सई ॥ જેમ બહુ કાષ્ટવાળા વનમાં પવન સહિત સળગેલો દાવાગ્નિ શાંત થતો નથી, તેમ યથેચ્છ આહાર કરનાર બ્રહ્મચારીને ઈકિયાગ્નિ શાંત થતો નથી. અતિ આહાર કાઈને હિતકર નથી. [૩ર-૧૧] काम तु देवीहि विभूसियाहिं न चाइया खोभइउं तिगुत्ता। तहा वि एगन्तहियं ति नचा विवित्तवासो मुगिणं पसत्थो । ભલેને મન, વાણું અને કાયાનું બરાબર રક્ષણ કરતા હેય, તથા સ્વરૂપવાન અને અલંકૃત દેવીઓ પણ જેમને ક્ષોભ પમાડવાને શક્તિમાન ન હોય, પરંતુ તેવા મુનિઓએ પણ, અત્યંત હિતકર જાણ, સ્ત્રી વગેરેથી રહિત એ એકાંતવાસ જ સ્વીકાર. [૩ર-૧૬] एए य संगे समइक्कमित्ता सुदुत्तरा चेव भवन्ति सेसा । जहा महासागरमुत्तरित्ता नई भवे अवि गंगासमाणा ॥ જેઓ કામવાસનાને તરી શક્યા છે, તેઓને બાકીની બીજી વાસનાઓ છોડવી સહેલી છે. મહાસાગર તરી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322