________________
મહાવીરસ્વામીને અંતિમ ઉપદેશ माणुसत्तंमि आयाउ जो धम्म सोच सद्दहे । तवस्सी बीरियं लक्षु संबुडे निझुणे रयं ।।
મનુષ્યપણું પામીને જે પ્રાણુ ધર્મ સાંભળી શ્રદ્ધા કરે, અને તેમાં પુરુષાર્થ કરી, તપથી પાપકર્મને પિતામાં આવતું કે, તે પિતાની મલિનતા દૂર કરી શકે છે. [૩-૧૧] असंखय जीवियं मा पमायए जरोवणीयस्स हु नत्थि ताणं एवं विजाणाहि जणे पमत्ते किण्णु विहिंसा अजया गहिन्ति ।।
તૂટયા પછી જીવિત ફરી સાંધી શકાતું નથી, માટે પ્રમાદ ન કરો. ઘડપણ આવ્યા પછી બીજો રસ્તો નહિ રહે ત્યારે, પ્રમત્ત, હિંસક અને અયત્નશીલ મનુષ્યની શી દશા થશે, તેનો વિચાર કર. [૪-૧] सुत्तसु यावी पडिबुद्धजीवी न वीससे पण्डिए आसुपन्ने । घोरा मुहुत्ता अबलं सरीरं भारुण्डपक्खी व चरप्पमत्ते ॥
સૂતેલાઓની વચ્ચે જાગતા રહેતું. તીવ્ર બુદ્ધિવાળા પંડિતે આયુષ્યને વિશ્વાસ ન કરો. કાળ નિર્દય છે અને શરીર અબળ છે. માટે ભારંડપક્ષીની પેઠે અપ્રમત્ત રહેવું. [૪૬]
न चित्ता तायए भासा कुउ विज्जाणुसासणं । विसन्ना पापक मेहिं बाला पंडियमाणिणो ॥
વાણુની ચતુરાઈ બચાવી શકતી નથી; વિદ્યાનું શિક્ષણ પણ શી રીતે બચાવે? પિતાને પંડિત માનતા મૂર્ખ
કે પાપકમમાં ખૂંચેલા રહે છે. [૬-૧૦] ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org