________________
२७०
મહાવીરસ્વાસીના અતિષ ઉપદેશ
બીજા પ્રદેશ સુધીની પરમાણુની મંદ ગતિ એમનેનું પરિમાણુ અરામર છે. આ દિગબર ગ્રંથાનું મતવ્ય છે.
‘હવે વસ્તુસ્થિતિ સમજવા પ્રયત્ન કરીએ. નિશ્ચયદૃષ્ટિથી જોઈએ તેા કાળને અલગ દ્રવ્ય માનવાની કશી જરૂર નથી. તેને જીવાદવના પર્યાયરૂપ માનવાથી જ બધા વ્યવહાર ઉપપન્ન થઈ નચ છે. એટલે બાકીના પક્ષા વ્યાવહારિક કે ઔપચારિક છે. કાલને મનુષ્ય ક્ષેત્ર-પ્રમાણ માનવાના પક્ષ સ્થૂલ લેકવ્યવહાર ઉપર નિ ́ર છે. અને તેને અણુરૂપ માનવાના પક્ષ ઔપચારિક એમ ને કબૂલ કરીએ તે, એ પ્રશ્ન ઊભા થાય છે કે, મનુષ્યક્ષેત્રની બહાર પણ નવું, જૂનું વગેરે ભાવા થાય છે, તેા પછી કાલને મનુષ્યક્ષેત્રમાં જ કેવી રીતે માની શકાય ? કાલને યાતિષચક્રના સંચારની અપેક્ષા શામાટે છે? અને હાય તાપણુ કાલ લેકવ્યાપી હાઈને પણ તેની મદદ નથી લઈ શકતા ?
છે.
કાલને અણુરૂપ માનવાની ૫ના ઔપચારિક જ છે. પ્રત્યેક પુદ્ગલ પરમાણુને જ ઉપચારથી કાન્નાણુ સમજવા એઈએ. એમ ન માનવાને બદલે કાલાને સ્વતંત્ર જ માને તે પ્રશ્ન થાય છે કે, તે। પછી તેને ધર્માસ્તિકાયની પેઠે સ્ફધરૂપ કેમ નથી માનતા? એ સિવાય બીજો એ પ્રશ્ન પણ થાય છે કે, વળી જીવઅજીવના પર્યાયમાં નિમિત્તકારણ સમય-પર્યાય છે; તે। પછી સમય-પર્યાયનું નિમિત્તકારણ શું? તેને સ્વાભાવિક માને, તે પછી જીવ–અછવના પર્યાયને પણ સ્વાભાવિક શા માટે ન માને? વૈદિક દર્શનમાં પણ કાલના સબંધમાં મુખ્ય બે પક્ષ છે. વૈશેષિક અને ન્યાયદર્શન કાલને સવ્યાપી સ્વતંત્ર દ્રવ્ય માને છે. અને સાંખ્ય, યાગ અને વેદાંત વગેરે કાલને સ્વતંત્ર વ્ય ન માની, અને પ્રકૃતિ-પુરુષ (જડ-ચેતન)નું જ રૂપ માને છે. કાલ એ વ્યવહારનિર્વાહ માટે કરવામાં આવેલી કલ્પના જ છે – એ વિષેની ચર્ચા માટે જુએ યાગદર્શન, રૂ. સૂ. ૧૨ ઉપરનું ભાષ્ય'.
.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org