Book Title: Mahavirswamino Antim Updesh
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Jain Sahitya Prakashan Mandir

View full book text
Previous | Next

Page 304
________________ સુભાષિતા अप्पा चेव दमेयवो अप्पा हु खलु दुद्दमो । अप्पा दन्तो सही होइ अस्सिं लोए परत्थ य ॥ પેાતાની જાતને જીતવી જોઈ એ. પેતાની જાત જીતવી જ મુશ્કેલ છે, જેણે પેાતાની જાત જીતી છે, તે આ લાક અને પરલેાકમાં સુખી થાય છે. [૧-૧૫] वरि मे अप्पा दन्तो संजमेण तवेण य । माहं परेहि दम्मन्तो बन्धणे हि वहेहि य ॥ બીજાએ મને વધ – બંધનાદિથી ક્રમે, તેના પેાતે જ . મારી જાતને સયમ અને તપ દ્વારા રાખું, એ વધારે સારુ છે. [૧-૧૬] चत्तारि परमंगाणि दुलहाणीह जन्तुणो । माणुसतं सुई सद्धा संजमंमि य दीरियं ॥ સ'સારમાં જીવને એધિનાં આ ચાર પરમ અંગે! દુર્લભ છે. મનુષ્યપણું, સદ્મનું શ્રવણુ, તેમાં શ્રદ્દા અને તેનું આચરણ [૩-૧] Jain Education International For Private & Personal Use Only કરતાં હું નિગ્રહમાં www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322