________________
૨૩૮ મહાવીર સ્વામીને અંતિમ ઉપદેશ પરલોકમાં કે પરભવમાં જાય છે, પરિણમવાને પહેલે કે છેલ્લે સમયે નહિ.૧ [૫૮-૬ ૦]
લેસ્યાઓનું આ સ્વરૂપ વિચારીને માણસે અધર્મ લેસ્યાઓનો ત્યાગ કરવો અને ધર્મલેસ્યાઓનો સ્વીકાર કરવો, એમ હું કહું છું. [૧]
ટિપણે ટિ૫ણ ન. ૧. લેણ્યા શબ્દથી બે ભિન્ન બાબતે સમજવામાં આવે છે. એક તો કમેના સાનિધ્યથી આત્મામાં થતો વૃત્તિઓને ફેરફાર અથવા વિશિષ્ટ વૃત્તિ. અને બીજું, તે ફેરફાર કે વૃત્તિ ઉત્પન્ન કરનાર કચ-પદાર્થ. ૫ડેલીને ભાવલેક્યા કહે છે, અને બીજીને દ્રવ્યલેશ્યા. દ્રવ્યલેશ્યાની બાબતમાં ભિન્ન ભિન્ન મત છે. કેટલાક એમ માને છે કે, લેહ્યાદ્રિવ્ય કર્મ પરમાણુઓનું બનેલ હોય છે; જે કે તે આ પ્રકારના કર્મ અણુઓથી ભિન્ન હોય છે. બીજા એવું
૧. “આથી કરીને જીવના મરણ સમયે આગામી ભવની લેશ્યા અંતમું હતું જેટલો સમય અવશ્ય હોય છે; તથા જીવના ઉત્પત્તિકાળે અતીતભવની લેડ્યા પણ અંતમું હુ અવશ્ય હોય છે. નહિ તો મનુષ્ય અને વિર્યચને દેવ કે નારકી તરીકે ઉત્પન્ન થતી વખતે મૃત્યકાળે અંતર્મુહૂર્ત પર્યત ઉત્તરભવની વેશ્યા કેમ કરીને સંભવે ? તેમજ દેવ અને નારકોને ચ્યવન પામ્યા બાદ મનુષ્ય કે તિર્યંચ તરીકે ઉત્પન્ન થાય ત્યારે પ્રાભવની લેડ્યા અંતર્મુ હતં સુધી કેમ કરીને સંભવે? તેથી આયુષ્ય અંતમું હૂર્ત બાકી રહે ત્યારે પરભવની લેહ્યા પરિણમે છે, એમ સમજવું જોઈએ. તેથી જ દેવો અને નારીઓની લેશ્યાની રિથતિ પણ પિતાના યુષ્યકાળ ઉપરાંત પહેલા અને પછીના જન્મનાં એમ બે અમું છુ ઉમેરીને ગણાય છે.–ટીકા.
૨. લેશ્યઓની સ્થિતિમર્યાદા માટે મૂળમાં જે લોકે છે, તે માટે જુઓ પ્રકરણને અંતે ટિ. નં. ૩, પા. ૨૪૦.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org