________________
૩૪: લેશ્યા તમે ભાગ (ઈશાન દેવલોકમાં) છે. [પર-૩] તેજોલેસ્થાની જે વધારેમાં વધારે સ્થિતિ છે, તેમાં એક સમય ઉમેરતાં પવલેશ્યાની ઓછામાં ઓછી સ્થિતિ થાય (સાનકુમાર દેવલોકમાં). અને વધારેમાં વધારે દશ (સાગર વર્ષ ઉપરાંત એક) અંતર્મુહૂર્ત જેટલી જાણવી (પંચમ બ્રહ્મલોકમાં). [૫૪] પદ્મલક્યાની જે વધારેમાં વધારે સ્થિતિ છે, તેમાં એક સમય ઉમેરતાં શુકલેશ્યાની ઓછામાં ઓછી સ્થિતિ થાય (લાંક દેવલોકમાં); અને તેની વધારેમાં વધારે સ્થિતિ ૩૩ સાગર વર્ષ ઉપરાંત અંતર્મુહૂર્ત જેટલી છે (અનુત્તર વિમાનમાં). પિપી.
ટિ૫ણ ન. ૪. સંખ્યાથી નહિ પણ ઉપમાથી જ સમજી શકાય એવી વર્ષોની એક ગણતરીને “પલ્યોપમ” કહેવામાં આવે છે. (જેમકે, અમુક કદના ખાડાને ઝીણામાં ઝીણા વાળના ટુકડાઓથી ઠાંસીને ભરે અને તેમાંથી દર સે વર્ષે એક એક ટુકડો કાઢે. એ રીતે તે ખાડે ખાલી થતાં જે વખત લાગે તે.) .
તેવાં ૧૦૪(૧ કરોડ૧ કરોડ) પલ્યોપમ વર્ષો=૧ સાગર વર્ષ.
જેનો કાળચક્રના ઊંચે ચડતો અને નીચે ઊતરતો એવા બે ભાગ પાડે છે. ઊંચે ચડતો ભાગ તે “ઉત્સર્પિણી” કહેવાય અને નીચે ઊતરતો તે “અવસર્પિણ” કહેવાય. ઉપર જણાવેલ ૧૦૪ (કોકxકરોડ) સાગર વષેની એક ઉત્સપિ શું થાય અને તેટલાં જ બીજા વર્ષોની એક અવસર્પિણ થાય.
૧. કૌંસમાં મૂકેલ વધારો ટીકાકારનો છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org