________________
૩૧ : જીવઅજીવ તત્તવ
રયો; છે : સ્કંધ (એટલે કે વિભાગ); દેશ (એટલે કે સ્કંધમાં કલ્પેલો વિભાગ); પ્રદેશ (સ્કંધનો કલ્પી શકાય તેવો સૌથી નાન વિભાગ ); અને પરમાણુ (એટલે કે કંધથી છૂટ એવો નાનામાં નાનો અંશ). [૧૦]
પરમાણુ તે લોકના એક જ પ્રદેશમાં રહી શકે છે; પરંતુ કંધ તો એક અંશમાં તેમ જ સમગ્ર લોકમાં પણ વ્યાપેલો હોય. [૧૧]
પ્રવાહની દષ્ટિએ તે તે સ્કંધે અને પરમાણુ અનાદિ અને અનંત છે. માત્ર એક સ્થળે સ્થિતિની અપેક્ષાએ તેમને સાદિ કે સાંત કહી શકાય. તે દષ્ટિએ જ તેમની સ્થિતિ પણ ઓછામાં ઓછી એક સમયની અને વધારેમાં વધારે અસંખ્ય કાળ સુધીની કહી શકાય. અમુક ક્ષેત્રથી યુત થઈ ફરી તે ક્ષેત્રે આવવાનું અંતર ઓછામાં ઓછું એક સમય જેટલું અને વધુમાં વધુ અનંત કાળ સુધીનું હોઈ શકે. [૧૨-૪]
વર્ણથી, ગંધથી, રસથી, સ્પર્શથી અને સંસ્થાન (આકૃતિ)થી એ રીતે એમને પરિણામ પાંચ પ્રકારનો છે. વર્ણની બાબતમાં તેમનો પરિણામ પાંચ પ્રકારનો છેઃ કાળે, નીલે, લાલ, પીળે અને સફેદ. ગંધની બાબતમાં તેમનો પરિણામ બે પ્રકારને છે : સુગંધી અને દુર્ગધી. રસની
૧. એટલે કે, એક પરમાણુ તો એક જ પ્રદેશમાં રહે; પરંતુ. સ્કંધે ગમે તેટલા પરમાણુના બન્યા હોય તે પણ માત્ર એક પ્રદેશમાં પણ સમાઈ શકે, કે બેમાં ત્રણમાં – એમ પોતાનાં પરમાણુની સંખ્યા બરાબર પ્રદેશમાં પણ રહી શકે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org