Book Title: Mahavirswamino Antim Updesh
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Jain Sahitya Prakashan Mandir

View full book text
Previous | Next

Page 284
________________ ૩૧ઃ જીવ-અજીવ તત્ત્વ ર૫૧લોકમાંથી, મનુષ્યલક વગેરે વાળ તીરછા (મધ્યમ) લેકમાંથી કે સમુદ્રમાંથી કે બીજા જળસ્થાનમાંથી સિદ્ધ થાય છે. [૫] એક સમયે નપુંસકમાંથી દશ જ જણ સિદ્ધ થઈ શકે; સ્ત્રીઓમાંથી ૨૦ અને પુરુષોમાંથી ૧૦૮. ગૃહસ્થાશ્રમમાંથી એક સમયે વધારેમાં વધારે ચાર સિદ્ધ થાય; જૈનેતર સાધુમાંથી ૧૦ થાય અને જૈન સાધુમાંથી ૧૦૮ થાય. વધારેમાં વધારે ઊંચાઈવાળા શરીરમાંથી એક સાથે બે સિદ્ધ થાય છે; એાછામાં ઓછીએ ચાર અને મધ્યમ ઊંચાઈએ ૧૦૮. એક સમયે ઊર્વ લેકમાંથી ચાર સિદ્ધ થાય છે; સમુદ્રમાંથી ૨; બીજા જળસ્થાનમાંથી ૩; અલોકમાંથી ૨૦. અને મનુષ્યલોકવાળા તીરછા લેકમાંથી ૧૦૮. [૫૧-૪] સિદ્ધો આ લોકને વિષે શરીર તજી, સ્વાભાવિક ઊર્ધ્વગતિથી લેકના અગ્ર ભાગને વિષે જઈને અટકે છે; આગળ અલોકમાં (ગતિ સહાયક ધર્માદિ તત્ત્વ ન હોવાથી) જઈ શકતા નથી. [૫૬] સર્વાર્થસિદ્ધ નામના છેલ્લા અનુત્તર દેવવિમાનની ઉપર બાર જન જઈએ, ત્યારે છત્રાકાર ઈષતપ્રાશ્માર નામની પૃથ્વી આવે છે. તે ૪૫ લાખ એજન લાંબી છે, અને તેટલી જ પહોળી છે. તેને પરિઘ તેનાથી ત્રણગણું (થી. વધારે એટલે ૧,૪૨,૩૦,૨૪૯ યોજન) જેટલો છે. તે પૃથ્વી મધ્યમાં આઠ જન જાડી છે, અને પછી પાતળી થતી. ૧. જુઓ પા. ૨૩૦, . ૧. ૨. જુએ પા. ૧૬૯, ટિ. નં. ૩. ૩. જુઓ પ્રકરણને અંતે ટિ. નં. ૩, પા. ૨૬૧. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322