________________
૩૪: લેફ્સા
ર૪૧
દશ સાગરવષ્ટ ઉપરાંત એક મુફ્ત છે (બ્રહ્મદેવલાકમાં). અને શુક્લ લેશ્માની તેત્રીસ સાગર વર્ષો ઉપરાંત એક મુત છે (અનુત્તરવિમાનમાં).
તે બધાની ઓછામાં ઓછી સ્થિતિ અર્જુ' મુહૂ૧ છે. [૩૪-૯] આ તે। બધી લેસ્યાઓની સામાન્ય પ્રકારે સ્થિતિ થઈ. દેવ, મનુષ્ય, નરક અને તિયચ એ ચાર ગતિ અનુસાર જુદી જુદી લેસ્થાની સ્થિતિ નીચે પ્રમાણે છે : [૪૦]
નરકગતિમાં કાપાત લેચાની ઓછામાં ઓછી સ્થિતિ ક્રેશ હુન્નર વની છે (પહેલા નરકના ઉપલા થરમાં); અને વધારેમાં વધારે ત્રણ સાગર વર્ષ ઉપરાંત પડ્યેાપમના અસંખ્યાતમે। ભાગ છે (ત્રીજા નરકના પહેલા થરમાં), તે જ પાછી નીલ લેચાની ઓછામાં ઓછી સ્થિતિ છે (ત્રીન નરકમાં); અને વધારેમાં વધારે દશ સાગર વ ઉપરાંત પત્યેાપમનેા અસંખ્યાતમા ભાગ છે (પાંચમા નરકને પહેલે રે). એ જ પાછી કૃષ્ણ લેફ્સાની ઓછામાં ઓછી સ્થિતિ છે (પાંચમાં નરકમાં); અને વધારેમાં વધારે ૩૩ સાગર વર્ષોં છે (સાતમા નરમાં). [૪-૩]
તિય ઇંચ અને મનુષ્ય ગતિમાં શુક્લ લેશ્યા બાદ કરતાં બાકીની પાંચ લેશ્યાની ઓછામાં ઓછી તેમજ વધારેમાં વધારે સ્થિતિ અંત ક્રૂત છે. [૪૫]
૧. ટીકાકારના ક્યા પ્રમાણે આ ઓછામાં ઓછી સ્થિતિ તિય ચ અને મનુષ્યગતિમાં જ હોય છે.
ર. પૃથ્વી, પાણી અને વનસ્પતિ કાયાને વિષે પહેલી ચાર સભવે છે, તેજ, વાયુ, (૨-૩-૪ ઇંદ્રિયવાળાં) વિકલે'પ્રિય, સમૂમિ, તિય ચ, મનુષ્ય અને નારા વિષે પહેલી ત્રણ સભવે છે; બાકીનાં બીજાને વિષે (એટલે કે જરાયુજ, અંડજ, પાતજ-ગજ-અને દેવ વિષે) છયે સંભવે છે. સ્ત્રીપુરુષના સંબધ વિના ઉત્પત્તિસ્થાનમાં સ્થિત
१६
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org