________________
ર૦. મહાવીરસ્વામીને અંતિમ ઉપદેશ પ્રાણીઓની ખેદ, મેહ, કે ભય વિના ભલે પ્રકારે સારસંભાળ રાખે, તેની વૃત્તિ પઘલેશ્યા કહેવાય.
જે શાંતાત્મા પુરુષ પોતાનાં સુખસાધનેને સર્વથા ન્યૂન કરી, પોતાના શરીરનિર્વાહ યોગ્ય સાધારણ સામગ્રી માટે પણ કઈ પ્રાણીને લેશમાત્ર દુઃખ ન પહોંચાડે, તથા જેને કશી વસ્તુ ઉપર લોલુપતા ન હોય, તથા જે માત્ર આત્મભાનથી જ સંતુષ્ટ રહે તે હોય, તેવા માણસની વિશુદ્ધ વૃત્તિ શુકલેશ્યા કહેવાય. (પં. બેચરદાસજી, “નીનાનાથાલંઘટ્ટ’– ટિપ્લગ.) લેફ્સાના જૈન સિદ્ધાંતને મળતા આજીવિકેના છ જાતિઓના સિદ્ધાંત માટે જુઓ “દીઘનિકાય-સામ-મફલસુત્ત.” મહાભારતમાં (૧૨,૨૮૬) છ છવ-વણે જણાવ્યા છે; તથા યોગદર્શન ૪,૭માં કર્મના ચાર વિભાગ કરી જીવોના ભાવની શુદ્ધિ અશુદ્ધિનું પૃથક્કરણ કર્યું છે, તે પણ લેશ્યાના જૈન સિદ્ધાંત સાથે સરખાવવા જેવું છે.
ટિપ્પણ ન. ૩. કૃષ્ણલેસ્થાની સ્થિતિ, વધારેમાં વધારે ૩૩ સાગર૧ વર્ષો અને ઉપરાંત એક મુહુર્ત છે ( સાતમા નરકમાં). નીલેશ્યાની વધારેમાં વધારે દસ સાગર વર્ષે ઉપરાંત પાપમનો ૧ અસંખ્યાતમો ભાગ છે (પાંચમા નરકમાં). કાપાત લેશ્યાની ત્રણ સાગર વ ઉપરાંત પલ્યોપમને અસંખ્યાતમે ભાગ છે (ત્રીજા નરકના ઉપરના પ્રસ્તરમાં). તેજલેશ્યાની બે સાગર વર્ષે ઉપરાંત પલ્યોપમને અસંખ્યાતમો ભાગ છે (ઈશાન દેવલોકમાં). પાલેશ્યાની
૧. સાગર”, “પલ્યોપમ વગેરેના અર્થ માટે જુઓ રિક નં. ૪, પા. ૨૪૩.
૨. ટીકાકારનું એમ કહેવું છે કે, સંપ્રદાય અનુસાર મુહુર્ત એટલે બધે જ અંતર્મુહુર્ત જ ગણવું. તથા એ વધારાનું મુહૂર્ત ઉમેરવાનું કારણ એ છે કે, ૫રલેકમાં જે લેહ્યા મળવાની હોય, તે મરણ પામતાં પહેલાં એક અંતમુહૂર્ત વહેલી આવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org