________________
૩૪: લેશ્યા
ર૩૭. અને કાયાનું સંગાપન કરનારે, તથા સરાગી કે વીતરાગી હોવા છતાં જે ઉપશાંત અને જિતેંકિય છે – એવો માણસ શુકલેશ્યા પામે છે. [૩૧-૨]
" (કાળના મેટા મેટા યુગો રૂપી) અસંખ્ય અવસર્પિણીઓ અને ઉત્સર્પિણીઓના, (નાનામાં નાના અવિભાજ્ય અંશરૂ૫) જેટલા સમયે હોઈ શકે; તેમ જ લોકાકાશના (નાનામાં નાના અવિભાજ્ય અંશરૂ૫) જેટલા પ્રદેશો હોઈ શકે; તેટલાં અશુભ લેસ્યાનાં સંકલેશરૂપી અને શુભ લેસ્યાનાં વિશુદ્ધિરૂપી સ્થાનો છે." [૩૩]
કૃણ, નીલ, કાપત એ ત્રણ અધર્મસ્યાઓ છેઃ તે ત્રણથી છવ દુર્ગતિ પામે છે. તેજ, પદ્મ અને શુક્લ એ ધર્માલેશ્યાઓ છે : તે ત્રણથી જીવ સદ્ગતિ પામે છે. પિ૬-૫૭.
મરણ વખતે અંતર્મુહૂર્ત આયુષ બાકી રહે છે, ત્યારે પછીના ભવની લેસ્યા પરિણમવા લાગે છે. તે ક્રિયાના ત્રણ વિભાગ પાડીએ, તો પરિણમવાને પહેલો સમય વીત્યા પછી અને પરિણમવાનો છેલ્લો સમય બાકી હોય ત્યારે, જીવ
૧. “સરાગી શબ્દનો અર્થ અહી “રાગયુક્ત” એમ નથી સમજવાને; પરંતુ, જેનામાં રાગ દબાયેલો કે શાંત પડેલો હેવા છતાં, નિમ્બ નથી થયું, તે.
૨. આ જુદી જુદી વેશ્યાવાળાઓની જુદી જુદી મનોવૃત્તિઓનાં રીકામાં આપેલાં ઉદાહરણ માટે જુઓ ટિ. નં. ૨, પા. ૨૩૯.
૩. જુઓ ટિપ્પણું નં. ૪, પા. ૨૪૩. ૪. પા. ૧૬૯, ટિ. નં. ૩. મૂળમાં “લોક” શબ્દ જ છે. ૫. એટલે કે લશ્યાના ચડતાઊતરતા પ્રકારે અસંખ્ય છે..
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org