________________
મહાવીરસ્વામીને અંતિમ ઉપદેશ ભગુકચ્છ-ભરુચ વગેરે જેવું.” –ટીકા.), મડંબ (જેની આજુબાજુ અઢી જન સુધીમાં બીજું ગામ ન હોય તેવું સ્થળ), સંબધ (જેમાં ચારે વર્ણ ના ઘણા લોકો રહેતા હોય તેવું સ્થળ), આશ્રમપદ ( તાપના આશ્રમનું સ્થાન), વિહાર (દેવગૃહ), સંનિવેશ (મેળા વગેરે અર્થે એકઠા થયેલા લોકોનો પડાવ), સમાજ (મુસાફરોને પડાવ), ઘોષ (ગોવાળેનો નિવાસ – ગોકુળ), સ્થલી (ઉચ્ચ ભૂમિ "પરનો નિવાસ), સેના, સ્કઘાવાર (સેનાનો પડાવ), સાર્થ (સેદાગરને કાફલો), સંવત (ભયથી ત્રાસેલા લોકેનું નિવાસસ્થાન), કોટ, વાડા (વાટ), શેરીઓ, ઘર. તેમાંથી કૌટિલ્ય કોણમુખને “ચતુઃશતગ્રામ્યામધ્યે આવેલું વણર્વે છે. કલ્પસૂત્રની ટીકામાં મડંબને અર્ધજન આસપાસ ગામ ન હોય એમ કહ્યું છે; તથા સંવાહને “સમભૂમિમાં ખેડ કરી, જે દુર્ગભૂમિમાં ખેડૂતો રક્ષાર્થે ધાન્યાદિ લઈ જાય તે સ્થળ” કહ્યું છે. ઔપપાતિક સૂત્ર અને કલ્પસૂત્રમાં કાર્બટની વ્યાખ્યા “ કુનગર” એવી આપી છે. રાજપએણયની ટીકામાં તેને ‘કુલકાકારષ્ટિત” કહ્યું છે. કૌટિલ્ય તેને ખાબટિક કહ્યું છે અને દ્વિશતગ્રામ્યાએ આવેલું” જણાવ્યું છે.
ટિ પણ ન. ૩. પ્રાયશ્ચિત્તના ૧૦ પ્રકાર : ગુરુ સમક્ષ ભૂલ પ્રગટ કરવી તે આલોચન; થયેલ ભૂલને અનુતાપ કરી તેમાંથી નિવૃત્ત થવું અને નવી ભૂલ ન કરવા સાવધાન થવું તે પ્રતિક્રમણ; તે બંને સાથે કરવો તે મિશ્ર; ખાનપાન વગેરેમાં જે અકલ્પનીય આવી જાય તિ માલૂમ પડશે તેનો ત્યાગ કરવો તે વિવેક; એકાગ્રતાપૂર્વક શરીર અને વચનના વ્યાપારો છોડવા તે બુલ્સM; અનશનાદિ બાહ્ય તપ કરવું તે ત૫; દોષ પ્રમાણે દિવસ, પક્ષ, માસ કે વર્ષની પ્રવજ્યા ઘટાડવી તે છેદ; ચારિત્રપર્યાયને સંપૂર્ણ છેદ કરી ફરીથી મૂળ વ્રતનું આરોપણ કરવું તે મૂળ; ફરી વ્રત આરોપવાને પણ નાલાયક હોવાથી ગુરુએ કહેલું તપ કરી દોષરહિત થયા બાદ વ્રતમાં સ્થાપના કરવી તે અનવાય; અને કરેલા અપરાધનો ત૫ ' વગેરે વડે પાર પામવો તે પારાંચિક. “તત્ત્વાર્થ' ૯-૨૩માં મૂળ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org