________________
=
૩૨
પ્રમાદસ્થાના
શ્રીસુધ સ્વામી કહે છે : અનાદિકાળથી ચાલતા
આવેલા સર્વ પ્રકારના દુઃખમાંથી સમૂળગા છૂટવાને ઉપાય
હું તમને કહી સંભળાવું છું; તે તમે બધા પેાતાનું હિત વિચારી પ્રતિપૂર્ણ ચિત્તે સાંભળેા; કારણ કે, એ વસ્તુ અત્યંત હિતકર છે. [૧]
સર્વ પ્રકારના જ્ઞાનને નિળ કરવાથી, અજ્ઞાન અને મેાહને ત્યાગવાથી, તથા રાગ અને દ્વેષને ક્ષય કરવાથી એકાંતિક સુખરૂપી મેાક્ષ પ્રાપ્ત થાય છે. [૨] તેને માર્ગ આ પ્રમાણે છે : સદ્ગુરુ અને જ્ઞાનવૃદ્ પુરુષાની સેવા કરવી; અજ્ઞાનીએના સંગ દૂરથી જ ત્યાગવે; એકાગ્રચિત્તથી સતશાસ્ત્રના અભ્યાસ કરવેા; તેના અનું ચિંતન કરવું; અને ધૃતિ એટલે ક
ચિત્તની
સ્વસ્થતા
કેળવવી. [૩]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org