________________
કર : પ્રમાદસ્થાને
२२३
વગેરે પામે છે. તેની સ્થિતિ કરુણાજનક અને દીન બની જાય છે; તે શરમીદા થઈ જાય છે; અને બધે અપ્રીતિકર થઈ પડે છે. [૧૦૨-૩
કારણ કે,
કરવા તે
દિયાને વશીભૂત થયેલા મનુષ્યને મેહરૂપી મહાસાગરમાં ડૂબવા માટે અનેક પ્રત્યેાજન ઊભાં થાય છે. પેાતાની આસક્તિથી ઊભાં થયેલાં દુ:ખો દૂર ખીજા બીજા અનેક ઉદ્યમેા કર્યાં કરે છે.૧ [૧૫] પરંતુ, જે મનુષ્ય વીતરાગી છે, તે શાકરહિત છે. જેમ કમળની પાંખડી પાણીથી લેપાતી નથી, તેમ સંસારની મધ્યે રહેવા છતાં તે દુ:ખપ્રવાહથી અલિપ્ત રહે છે. તેના મનને ગમે તેવા શાદિ વિષયા, જરા પણ ભેદી શકતા નથી કે વિકૃત કરી શકતા નથી. [૩૪,૧૦૬]
પેાતાના રાગ, દ્વેષ અને મેાહરૂપી સંકલ્પેનું સ્વરૂપ વિચારવામાં ઉદ્યમવંત યેલા તે મનુષ્યને ક્રમે ક્રમે સમતા પ્રાપ્ત થાય છે; પછી વિષ્ણેાના સંકલ્પા દૂર થતાં તેની કામગુણીની તૃષ્ણા પણ ચાલી જાય છે. આમ વીતરાગ થઈ, કૃત્યકૃત્ય થયેલા તે મનુષ્યનાં જ્ઞાન અને દર્શનને આવરણ કરનારાં તથા ખીજાં અંતરાયક કર્મી ક્ષણ વારમાં
૧. આની પહેલાં જે શ્લાક છે, તેને અ સ્પષ્ટ નથી. તેના આવે! કાંઈક અ કાઢી શકાય છે: ઇંદ્રિયારૂપી ચેારેશને વશ થયેલા ભિક્ષુ આચારની ( પની ) ઇચ્છા નથી કરતેા, જેટલી સેવા કરનાર સહાયકની કરે છે; અને તપની વૃદ્ધિ નથી ઇચ્છતા, જેટલા ભિક્ષુ થયાના પશ્ચાત્તાપ કરે છે. આમ તે અનેક વિકૃતિઓ પામે છે. [૧૦૪]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org