________________
૨૩૪ મહાવીરસ્વામીને અંતિમ ઉપદેશ સ્નિગ્ધ વૈદુર્યરત્ન જેવો છે. કાપત લેશ્યાનો રંગ અતસી (અળસી?)ને ફૂલ જેવો, કાયલનાં પીછાં જેવો અને કબૂતરની ડોક જેવો છે. તેજોલેસ્યાનો રંગ હિંગળાક જે, ઊગતા સૂર્ય જે, પોપટની ચાંચ જેવો અને દીવાની
જ્યોત જેવો છે. પદ્મશ્યાને રંગ હરિતાલ કે હળદરના ટુકડા જે, અને શણુ તથા અસનના ફૂલ જેવો છે. શુકલલેસ્યાને રંગ શંખ જે, અંક નામના મણિ જેવો, કુંદ પુષ્પ જેવ, દૂધની ધારા જેવો, રૂપા જેવો તથા મોતીની માળા જેવો છે. [૪૯]
કૃષ્ણ લેસ્યાનો સ્વાદ કડવા તુંબડા કરતાં, લીમડા કરતાં અને કડવી રોહિણ કરતાં પણ અનંતગણો વધારે કડવો છે. નીલ લેસ્યાનો સ્વાદ ચૂંઠ, મરી અને પીપર એ ત્રણના કરતાં તેમજ ગજપીપર કરતાં પણ અનંતગુણ તીખો છે. કાપત લેસ્યાનો સ્વાદ કાચી કરી, તેમજ કાચા કઠા કરતાં પણ વધારે માટે છે. તેજોલેસ્યાને સ્વાદ પાકી કેરી કે પાકા કોઠા કરતાં અનંતગણો ખટમધુર છે. પદ્મ લેશ્યાને સ્વાદ ઉત્તમ વારુણી (મદિરા), વિવિધ આસો (પુષ્પ મ), મધુ (મધ) અને મૈરેય (સરકો) કરતાં અનંતગણું ખા-તુર–મધુરે છે. શુક્લલેસ્યાને સ્વાદ ખજૂર, દ્રાક્ષ, ક્ષીર, ખાંડ અને સાકર કરતાં અનંતગણું મધુર છે. [૧૦-૫]
- ૧. એનો અર્થ પણ સમજાતો નથી. તૈલટક, કોકિલકટક એવા અર્થ સૂચવાય છે.
૨. “ધાન્યવિશેષ.” --ટીકા. ૩. “બીજક વૃક્ષ.” –ટીકા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org