SearchBrowseAboutContactDonate
Page Preview
Page 250
Loading...
Download File
Download File
Page Text
________________ = ૩૨ પ્રમાદસ્થાના શ્રીસુધ સ્વામી કહે છે : અનાદિકાળથી ચાલતા આવેલા સર્વ પ્રકારના દુઃખમાંથી સમૂળગા છૂટવાને ઉપાય હું તમને કહી સંભળાવું છું; તે તમે બધા પેાતાનું હિત વિચારી પ્રતિપૂર્ણ ચિત્તે સાંભળેા; કારણ કે, એ વસ્તુ અત્યંત હિતકર છે. [૧] સર્વ પ્રકારના જ્ઞાનને નિળ કરવાથી, અજ્ઞાન અને મેાહને ત્યાગવાથી, તથા રાગ અને દ્વેષને ક્ષય કરવાથી એકાંતિક સુખરૂપી મેાક્ષ પ્રાપ્ત થાય છે. [૨] તેને માર્ગ આ પ્રમાણે છે : સદ્ગુરુ અને જ્ઞાનવૃદ્ પુરુષાની સેવા કરવી; અજ્ઞાનીએના સંગ દૂરથી જ ત્યાગવે; એકાગ્રચિત્તથી સતશાસ્ત્રના અભ્યાસ કરવેા; તેના અનું ચિંતન કરવું; અને ધૃતિ એટલે ક ચિત્તની સ્વસ્થતા કેળવવી. [૩] Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005193
Book TitleMahavirswamino Antim Updesh
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1938
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy