________________
૨૪: પ્રવચનમાતા
સ્વાધ્યાયને છેાડીને
તરફ ખ્યાલ રાખીને સયમીએ ચાલવું. [૪-૮]
૨. ભાષાસમિતિ : બુદ્ધિમાન સ`ચમીએ ક્રાધ, માન, માયા, àાભ, હાસ્ય, ભય, વાચાલતા અને નિંદા એ આઠ બાબતાને ત્યાગ કરી, યાગ્ય કાળે, દોષરહિત અને પરિમિત વાણી ખેલવી. [૯-૧૦]
૧૧.
પેાતાના શરીર તરફ તથા ચાલવા
Jain Education International
૩. એષણાસમિતિ : ભિક્ષુએ આહાર, વસ્ત્ર, રહેઠાણુ વગેરે માગવામાં ( એષણા ), તપાસવામાં (ગવેષણા), લેવામાં (ગ્રહણષણા) અને ભાગવવામાં (પરિભાગા )દોષરહિત થવું. પ્રયત્નવાન સાધુએ માગતી વખતે તથા તપાસતી વખતે આપનારને લગતા સાળ તથા લેનારને લગતા સાળ દેષાના ત્યાગ કરવા; લેતી વખતે તેને લગતા દશ દેખેને ત્યાગ કરવા અને ભાગવતી વખતે તેને લગતા ચાર દોષાને ત્યાગ કરવા. [૧૧-૨]
૩
૧. મૂળમાં: ‘ઉગમદોષા’
૨. મૂળમાં: ‘ઉત્પાદનદોષા,’
૩. એ બધા દોષોના સવિસ્તર વર્ણન માટે જુઓ આ માળાનું ‘ચોગશાસ્ત્ર’ પુસ્તક પા. ૧૪૭. ઉદાહરણરૂપે જણાવીએ તે ‘સાધુને ઉદ્દેશીને કરેલું', રાખી મૂકેલું કે આણેલું અન્ન એ ઉદ્ગમદોષથી દોષિત કહેવાય. ગૃહસ્થનુ કાઈ દૂતકમ કરીને કે ભવિષ્ય ભાખીને કે વૈદું વગેરે કરીને મેળવેલું અન્ન એ ઉત્પાદનદોષથી દેશષિત કહેવાય. શકાયુક્ત કે અચેાગ્ય અવસ્થાના દાતા પાસેથી લીધેલુ કે સચિત્ત પટ્ટા યુક્ત અન્ન એ લેવાના દોષથી દેષિત કહેવાય; અને દૂધ-ખાંડ વગેરે ભેળવીને સ્વાદુ કરીને ખાવું, પ્રમાણુ બહાર ખાવું, કે આપનારની સ્તુતિનિંદા કરીને ખાવું, વગેરે ભાગવતી વખતના દોષથી દેષિત કહેવાય.
For Private & Personal Use Only
www.jainelibrary.org