________________
૨૬
સાધુની ચર્ચા શ્રી સુધર્મસ્વામી કહે છે. હવે હું તમને યતિની દશવિધ ચર્યા કહી સંભળાવું છે. સર્વ દુઃખમાંથી મુક્ત કરનાર તે ચર્યાને આચરીને અનેક નિર્ચ સંસારસાગરને તરી ગયા છે.
૧. આવયિકા : સ્વસ્થાનથી બહાર કોઈ આવશ્યક પ્રયજનને અર્થે જ જવું તે. ૨. નૈધિક : બહારથી સ્વસ્થાને આવ્યા બાદ, સમયોચિત કાર્યોમાં પ્રમાદ ન કરવો (કે કુપ્રવૃત્તિઓનો નિષેધ કરો) તે. ૩. આપૃચ્છના : પિતાનું કામ કરવામાં પિતાનું ડહાપણ ન ડહોળતાં ગુરુને પૂછીને જ કામ કરવું તે. ૪. પ્રતિપુચ્છને : ગુરુની આજ્ઞાનુસાર કામ શરૂ કરતાં વચ્ચે પોતાને માટે કે બીજાને
૧. મૂળ : “સમાચારી.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org