________________
ખેટા સાધુ અજ્ઞાની લોકે, આ અનંત સંસારમાં. અપાર દુઃખ ભાગવતા, મૂઢતાથી વારંવાર જન્મમરણ પામ્યા કરે છે. પંડિત પુરુષે તો એ સંસારભ્રમણના કારણરૂપ અનેક પ્રકારના પાશાને સમજી લઈ, તથા સર્વ પ્રાણીઓ પ્રત્યે મૈત્રી અને અદ્રોહયુક્ત બની, સત્યની શોધમાં લાગવું. [૧-૨]
આસક્તિ અને સ્નેહ એ આ સંસારના મુખ્ય પાશે છે. તેમને કારણે મનુષ્ય માત-પિતા, ભાઈ-બહેન તથા પત્ની-પુત્ર વગેરેમાં મૂછિત રહી, અનેક અકર્મો કરે છે અથવા સુર્મો કરતા અટકે છે. પરંતુ, તે સમજતો નથી કે, પોતાનાં કર્મોનાં ફળ ભોગવતી વખતે તે કોઈ બચાવવા આવવાનાં નથી. તેમને કારણે તે ધનસંપત્તિ વગેરે એશ્વર્ય એકઠું કરવા પ્રયત્ન કરે છે; પણ જેત નથી કે પોતાનું પારલૌકિક અશ્વ વાતું જાય છે. તેમને કારણે તે ભય અને
૧. મૂળમાં “કામરૂ પી–દેવ–થવાની વાતને ઉલ્લેખ છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org