________________
મહાવીરસ્વામીને અંતિમ ઉપદેશ કુશલ પુરુષે ડહાપણુ ગણતા નથી. દર્ભ, યજ્ઞસ્તંભ (યૂપ), તૃણ, કાષ્ટ અને અગ્નિનો ઉપયોગ કરીને, તથા સવારસાંજ પાણીમાં નાહી નાહીને તમે મૂર્ખતાથી પ્રાણેની હિંસા કરે છે, તથા પાપને જ વધારે છે.” [૩૮-૯]
બ્રાહ્મણો ઃ હે ભિક્ષુપછી કેવી રીતે યજ્ઞ કરીએ તો પાપકર્મો દૂર થાય ? હે મુનિ! કુશલ પુરુષો કયા યજ્ઞને શ્રેષ્ઠ યજ્ઞ કહે છે? [૪૦]
હરિકેશ બલઃ જિતેંદ્રિય પુરુષ તો છે જીવકાર્યોની હિંસા, જૂઠ, ચેરી, પરિગ્રહ, સ્ત્રી, માન અને માયાના ત્યાગરૂપી યજ્ઞ કરે છે. પાંચ મહાવ્રતોથી બરાબર સુરક્ષિત થઈ, આ જીવનની આકાંક્ષાનો ત્યાગ કરી, તથા શરીરની મમતા અને ટાપટીપને ત્યાગ કરી, તેઓ શ્રેષ્ઠ એવો મહાયજ્ઞ કરે છે. [૪૧-૨]
બ્રાહ્મણેઃ તે યજ્ઞનો અગ્નિ કયો? તેનું અગ્નિસ્થાન ક્યું? તેનાં સુચા (કડછી), છાણાં, લાકડાં વગેરે સાધન કયાં ? તથા હે ભિક્ષુ! તે અગ્નિમાં તમે કયો હેમ કરે છે? [૪૩]
હરિકેશ બલઃ તપ એ અગ્નિ છે; જીવ એ અગ્નિસ્થાન છે; મન, વાણું અને કાયાના યોગે (પ્રવૃત્તિઓ) તે સુચાઓ
ના ચારી, હિમ પુરજ તે
૧. પૃથ્વી, પાણી, તેજ, વાયુ, વનસ્પતિ અને જગમ પ્રાણીઓએ છે. કાય એટલે વર્ગ.
૨. મૂળઃ “પાંચ સંવર.”, ૩. મૂળઃ “કરીષાંગ , અગ્નિ સળગાવવાનું સાધન.
૪. તેમના વડે શુભ પ્રવૃત્તિરૂપી ઘી હોમવાથી તરૂપી અગ્નિ પ્રજ્વલિત થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org