________________
૨૧: સસુદ્રપાલ
૧૧૯
રસ્તામાં, અધવચ સમુદ્રમાં જ, પાલિતની સ્ત્રીએ એક પુત્રને જન્મ આપ્યા. તેના જન્મ સમુદ્રમાં થયે। હાવાથી તેનું નામ સમુદ્રપાલ રાખવામાં આવ્યું. થે।ડા વખત બાદ પાલિત શ્રાવક, ક્ષેમકુશળ, કુટુંબ સાથે ચંપામાં પેાતાને ઘેર પહોંચ્યા. [૪૫]
પાલિતના પુત્ર ધીમે ધીમે મેટા થવા લાગ્યા. ક્રમે ક્રમે તે ખેતેર કળામાં પારંગત થયા, અને તેના પિતાએ તેને રૂપિણી નામની રૂપવાન કન્યા સાથે પરણાવ્યા. વ્યવહારકુશળ, સુરૂપ અને પ્રિયદર્શી એવા સમુદ્રપાલ પેાતાની સ્ત્રી સાથે પેાતાના રમ્ય મહેલમાં દેગુન્દકર દેવની પેઠે ક્રીડા કરતા વખત વિતાવવા લાગ્યા. [૭]
એક વખત તે પેાતાના મહેલના ઝરૂખામાં બેઠા હતા. ત્યાંથી તેણે મેાતની સજા પામેલા અને તેને ચેાગ્ય વેશ પહેરેલા એક માણસને વધસૂમિ તરફ લઈ જવાતા તૈયા. તેને જોઈ સમુદ્રપાલને વિચાર આવ્યા કે, અશુભ કર્મનું કેવું દુષ્ટ પરિણામ આવે છે? [૮-૯]
એ ઉપરથી વિચાર કરતાં કરતાં તે પેાતાની રાજની ચર્ચાથી ભય પામ્યા અને સમજ્યેા કે, દુર્લભ એવા મનુષ્યજીવન દરમ્યાન, જ્યાં સુધી શરીર છે ત્યાં સુધી બુદ્ધિમાને મેાક્ષ માટે જ ઉદ્યમવત થવું જોઈ એ. આમ વિચારી, તેણે મહાક્લેશરૂપ સગને અને ભયાવહ એવા સ
૧. ૭૨ કળાના સુવિસ્તૃત વર્ણન માટે જીએ આ માળાનું ધર્મ ક્યા,’ પુસ્તક, પા. ૧૯૩ ઇ.
૧. જુઓ પાન ૧૦૯, ટિ. ૧.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org