________________
મહાવીરસ્વામીને અતિમ ઉપદેશ
અરિષ્ટનેમિની આકૃતિને મૂળમાં ‘સમચતુરસ્ર' સસ્થાન શબ્દથી ઓળખાવી છે. શરીરને આકાર તે સ્થાન કહેવાય. તેના છ પ્રકાર છે. સમચતુરસ્ર : માણસને પ`કાસને બેસાડા; પછી જો તેના બે ઢી’ચણ વચ્ચેનું અંતર, જમણા ખભેા અને ડાખા ઢીચણ વચ્ચેનું અંતર, ડામા ખભા અને જમણા ઢીંચણુ વચ્ચેનું અંતર, અને પલાંડીના મધ્ય પ્રદેશથી કપાળનું અંતર એ સરખાં હાય, અને સર્વ અંગ સુંદર હાય, તે તે સમચતુરસ્ર સંસ્થાન કહેવાય. નાભિ ઉપર સપૂર્ણ સુંદર અવયવ હોય અને હુંઠેના પ્રદેશમાં હીનાધિક હેાય, તે તે ન્યÀાધપરિમડળ સરસ્થાન કહેવાય. નાભિથી નીચે સંપૂર્ણુ અવયવ હોય અને ઉપર હીનાધિક હાય, તે તે સાદિ સાન કહેવાય. હાથ, પગ, મસ્તક, ગ્રીવા સુલક્ષણ હેાય અને હૃદય, પેટ હીન હાય, તે તે કુબ્જ સસ્થાન કહેવાય. હૃદય તથા પેટ સુલક્ષણ હાય અને હાથ પગ, શીર, ગ્રીવા કુલક્ષણ હોય, તા તે વામન કહેવાય. અને સર્વાં અંગોપાંગ કુલક્ષણ-હીનાધિક હાય, તેા તે હુડક સ્થાન કહેવાય.
ટિપ્પણુ ન. ૨.
૧૩૦
ગૌરી
!
અધકણિ
સૂર
Jain Education International
।
સુવીર ભુજવૃષ્ણિ
'
વસુદેવ (દશાહે)
સમુદ્રવિજય
દેવક
અલરામ વાસુદેવ રિષ્ટનેમિ રથમિયાસ
રાષ્ટ્રમતી દેવી
જરાસ'ધની મહેન વયશા વેરે કસ પરણ્યા હતા. વસુદેવને હિણીથી બલરામ અને દેવકીથી કૃષ્ણ શુ હતા. બ્રાહ્મણકક્ષામાં અધક અને વૃષ્ણુિ એ એ ભાઈએ જણાવ્યા છે; તથા જરાસધને ક'ને સસરા જણાવ્યા છે.
ઉગ્રસેન
{
For Private & Personal Use Only
www.jainelibrary.org