________________
મહાવીરસ્વામીના અત્તિમ ઉપદેશ
વિચરે છે,
તથા
તેમના જેવી હું થવા ઇચ્છું છું. એટલે હું તા આ બધા સંબંધે છેાડીને મુનિપણું સ્વીકારીશ અકિંચન, સરળ, નિતૃષ્ણ તથા પરિગ્રહ અને આરંભના દેષ વિનાની થઈશ. કામેામાં બધાઈ ને હું, મારા હાથમાં પકડાઈ તે તરફડતાં પક્ષીઓ જેવી થવા ઇચ્છતી નથી. જેમ લાલચથી જાળમાં અધાઈ ને કુરર૧ પક્ષી પારધીના હાથમાં તરફડે છે, તેવી રીતે આ સસાર વધારનાર કામભેગે!માં બંધાવાને બદલે, સાપ જેમ ગરૂડથી બીને ચાલે, તેમ હું તેમનાથી દૂર વિચરીશ. તમે પણ, જાતવાન હાથી જેમ મજબૂત બધા તેાડી નાખી, મુક્ત થઈ પેાતાને મૂળ સ્થાને ચાલ્યેા જાય,૨ તેમ આ વિપુલ રાજ્ય તથા દુસ્તર કામભાગે છેાડી, વિષયરહિત, લાલચ વિનાના, આસક્તિ વિનાના, અપરિગ્રહી તથા ધેાર પરાક્રમી થઈ, યથાખ્યાત તપ સ્વીકારેા.” [૩૫૦]
વર
આ રીતે તે બધા દેવે ક્રમે ક્રમે વિવેક પ્રાપ્ત કરી, ધર્મ પરાયણ તથા જન્મમૃત્યુના ભયથી ઉસિ મની, વીતરાગ મુનિને સિદ્ધાંત સ્વીકારી, દુ:ખના અંતને શેાધી, ઘેડા જ કાળમાં રિનિર્વાણ પામ્યા. [૫૧-૩]
૧, મૂળ : જીજી/ પત્રીના શ્લાકમાં તેને માટે જ ગૃધ્ર-ગીધ શબ્દ વાપર્યો છે. વળી જુએ પા. ૧૧૬, નેોંધ ૫.
૨. નૂત ૪૦૯૨૦.
૩. અ માટે જીએ પાન ૧૬૮ (૫).
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org