________________
૧૭: પાપી શ્રમણા
અસયમી
એવા
તે કપટી, બકવાદી, લુબ્ધ અને પાપી શ્રમણા પેાતાનું ઘર છેડીને પાછા ખીજાનાં ઘરાની ખટપટમાં લાગ્યા રહે છે. તેઓ કજિયાખેાર, ક્રોધી, અધર્મી, નાસ્તિક, ચંચળ તથા દુરાચારી . હાય છે. તેઓ બીજાને અપ્રીતિકર હાય છે તથા ગમે ત્યાંથી વિવાદ ઊભા કરે છે, તે અભિમાની શ્રમણા પેાતાને શીખવનારની સેવા કરવાને બદલે નિંદા કરે છે; ત્યાગ કરે છે અને બીજા વિધર્મીને સેવે છે. તે સંપ્રદાય બદલ્યા કરે છે અને દુરાચાર કરતાં નથી. તેઓ તપશ્ચર્યાંમાં તે છેક જ મંદ હાય છે. ૧૧-૨,૧૭-૮]
શાસ્ત્ર 'કે
તે પ્રમાદી શ્રમણે હાલતાં ચાલતાં પેાતાનાથી નાના પ્રાણા, બીજો અને લીલી વનસ્પતિ કચરાય તેને ખ્યાલ નથી રાખતા; પેાતાની પથારી, એડિંગણ, સૂવાનું પાટિયું, આસન, પાત્ર અને કઅળને નૈયા તપાસ્યા વિના જ વાપરે છે કે મૂકે છે; અથવા જીએ-તપાસે છે તેપણ બેદરકારીથી કે બીજે ધ્યાન રાખીને. તેઓ ધૂળવાળા પગે સૂવે છે; ઉતાવળા ચાલે છે અને જેને તેને ઓળગે છે. આમ છતાં તેએ પેાતાને મહાસંયમી માને છે; અને કાઈ સમજાવવા જાય તે સામા થાય છે. [-૧૦,૧૬]
Jain Education International
૧.
આમ પાંચે કુશીલે! આચરનારા તે અસંયમી વેશધારીએ ભિક્ષુએમાં હલકા પડી જાય છે; લેાકમાં ઝેરની પેઠે નિંદાય છે; અને તેમના અને લેાક બગડે છે. [૨૦-૧]
૧. પાંચ મહાવ્રતથી વિરુદ્ધ પાંચ દુરાચરણ.
For Private & Personal Use Only
આચાર
સહુને
વારવાર
અચકાતા
[૪-૫,
www.jainelibrary.org