________________
૧૮: સત શા
માણુસ શે। નિણૅય કરી શકે ? એટલે બુદ્ધ, વિદ્યાચરણસંપન્ન, સત્ય, સત્યપરાક્રમ અને નિર્વાણ પામેલા જ્ઞાતપુત્રે એ બાબતમાં (જે) પ્રકાશ પાડ્યો છે (તેને હું અનુસરું છું). હવે હું સમજ્યું છું કે, એ બધા અનેક પ્રકારના વાદે એ માયાવચન છે, જૂઠ છે, અર્થ વિનાના છે, અનાય છે, તથા તેમાં માન્યતા રાખવી એ મિથ્યા માન્યતા છે. હુવે હું · પરલેાક છે, તથા આત્મા છે, એ જાણું છું. હું તે પૂર્વે મહાપ્રાણ નામના વિમાનમાં શ્રુતિવાળેા દેવ હતા. અહીં જેમ સે! વનું આયુષ્ય ગણાય છે, તેમ ત્યાં દિવ્યપાલી અને મહાપાલી વર્ષોંનું આયુષ્ય હૈાય છે, બ્રહ્મક્ષેાકમાંથી ચ્યવીને હું મનુષ્યલેાકમાં આવ્યા છું તથા મારું તેમજ બીજાનું આયુષ્ય જેમ છે તેમ જાણું છું. [૩૯]
સંયમી અને બુદ્ધિમાન પુરુષે ઉપર જણાવેલી વિવિધ માન્યતાઓની રુચિને તથા આપતિને ત્યાગ કરીને તથા તે બધા વાદેને અનર્થરૂપ જાણીને, જીવનું અસ્તિત્વ અને તેની ક્રિયાશીલતા ઉપદેશનારે ઉત્તમ સિદ્ધાંત
૯૫
.
૧. વિમાનને જૈન અ મહુધા, દેવના નિવાસસ્થાન જેવા છે. ૨. પાલી એટલે પત્યેાપમ ' અને મહાપાલી એટલે • સાગરોપમ ’ વર્ષી. જીએ પા. ર૪૩, ટિ૦ ૪. બ્રહ્મલાકનું આયુષ્ય ૧૦ સારે।પમ વર્ષોંનું આ જ ગ્રંથમાં અ૦ ૩૬, શ્લાક ૨૨૫ (આગળ પાન ૨૬૬)માં જણાવ્યું છે. ૨૮મા શ્ર્લાકની રચના
ગૂચવે તેવી છે. પરંતુ તેને ભાવ સ્પષ્ટ છે.
૩. મૂળમાં ‘ક્રિયા' એવેા જ શબ્દ છે. જેના આત્માના અસ્તિત્વમાં માને છે, પરંતુ તે નિશ્ચેષ્ટ કે ફૂટસ્થ છે એમ નથી
માનતા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org