________________
૭
મહાવીરસ્વામીના અંતિમ ઉપદેશ
અંતરાયવાળા તથા અશાશ્વત જાણી, તથા આયુષ્યને પણ ટૂંકું જોઈ, અમને ઘરમાં આનંદ મળતે! નથી. માટે તમારી રજાથી અમે સંન્યાસી થવા ઇચ્છીએ છીએ. [૪-૭]
66
તે સાંભળી, તેમને તપમાંથી રાકવાની ઇચ્છાવાળા તેમના પિતાએ તેમને કહ્યું : વેદિવત્ પુરુષા કહે છે કે પુત્ર વિનાનાને ઉત્તમ લેાક પ્રાપ્ત થતા નથી. માટે વૈ। ભણી, બ્રાહ્મણોને જમાડી, એક સાથે કામભોગે ભાગવી, તથા પુત્રાને ઘરકારભાર સાંપીને, હે પુત્રા ! તમે અરણ્યવાસી ઉત્તમ મુનિ જો.”૧ [૮-૯]
તૃષ્ણાથી તેમજ મેાહને કારણે વધેલા શાકાગ્નિથી સંતમ ચિત્તવાળા તથા કામિનીકાંચનથી તેમને લેાભાવવાને પ્રયત્ન કરતા પેાતાના પિતાને તે કુમારેએ આ પ્રમાણે વિચારપૂર્ણ જવાબ આપ્યા :
“ ભણેલા વેદે બચાવી શકતા નથી; જમાડેલા બ્રાહ્મણા અંધારામાંથી અંધારામાં લઈ જાય છે; તેમ જ સ્ત્રીએ અને પુત્રા પણ કાઈ તે બચાવી શકતાં નથી. તેા પછી કાણુ તમારું આ વચન કબૂલ રાખે ? કામભેગા ક્ષણમાત્ર સુખવાળા અને બહુ કાળ દુ:ખવાળા છે; તેમાં સુખને લેશ પણ નથી. વળી સત્ય સુખની પ્રાપ્તિમાં તેઓ અંતરાયરૂપ હાઈ, અનર્થની ખાણુરૂપ છે. કામિની અને કાંચનમાં
૧. આ પ્રસંગ જેવા જ પ્રસંગ જાતક ૫૦૯ અને મહાભારત ૧૨-૬૫૨૧ ઇ૦, તથા ૯૯૨૮ ૪૦માં છે. આ શ્લોક માટે જીએ જાતક ૫૦૯-૪ અને મહાભારત ૧૨-૬૫૨૭; ૯૯૩૩,
૨. જાતક ૫૦૯-૫, ૫૪૩-૧૩૮.
૩. મૂળઃ સ’સારથી છૂટકા મેળવવામાં,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org