________________
૧૨: હરિકેશ ખલ
૩
તાત્પ જાણતા નથી. ખરી રીતે તે ઊંચ નીચને ધેર સમાનતાથી વિચરતા મુનિએ જ દાનનાં ઉત્તમ ક્ષેત્ર છે. [૧૪-૫]
:
સાંભળ, મારું પણ હું નિત્ર થડા !
તે
પુરહિત મારી સમક્ષ નું વેદવત્ અધ્યાપકેાની આમ નિંદા કરવાની હિંમત કરે છે! આ બધું અન્નપાન ભલે વણસી જાય; તને તેમાંથી એક કણ પણ હું આપવાનેા નથી. [૧૬] હિકેશ અલ : સત્પ્રવૃત્તિએ વડે સુસમાધિયુક્ત; મન, વાણી અને કાયાનું અસત્પ્રવૃત્તિમાંથી રક્ષણ કરનારા; તથા જિતેન્દ્રિય એવા મને જો ભિક્ષા નહિ આપેા, તે તમે તમારા આ યજ્ઞમાંથી શું લાભવાના છે! ? [૧૭] પુરહિત : અરે ! 'અહીં આટલામાં કાઈ છે કે નાહુ? આને દડા વડે કે પ્પા વડે મારીને, ગળચું પકડી બહાર કાઢી મૂકેા. [૧૮]
એ પ્રમાણે અધ્યાપકનાં વચન સાંભળીને ત્યાં કેટલાય જુવાનિયાએ દડા, સેાટી અને ચાબખા લઈ તે દોડી આવ્યા તથા તે ઋષિને મારવા લાગ્યા.
તે વખતે કૌલિક રાજાની ભદ્રા નામની સુંદર પુત્રી તે સાધુને આમ મારવામાં આવતા જોઈ, ગુસ્સે થયેલા તે જુવાનિયાઓને વારવા લાગી :
66
યક્ષના દબાણથી મારા પિતા કૌશલિક રાજાએ જાતે મને જે મુનિને આપી દીધી હતી, પરંતુ જેમણે તા મનથી પણ મારી કામના કરી નિહ અને મારે અસ્વીકાર કર્યાં, તે જ આ ઉગ્ર તપસ્વી, જિતેંદ્રિય, તથા બ્રહ્મચારી સુનિ છે. એ ધાર વ્રતી, ધાર પરાક્રમી અને મહાશક્તિમાન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org