________________
૯: મિરાજાના ગૃહત્યાગ
VE
ક્ષમા, માવ, આવ, શૌચ, સત્ય, સયમ, તપ, ત્યાગ આચિન્ય અને બ્રહ્મચર્યાં એ દૃશ પ્રકારને ધર્મ છે. વસ્તુની અનિત્યતા, જીવની અશરણતા, સ`સારની દુ:ખપૂર્ણતા, જીવનું એક્લાપણુ, શરીરની પેાતાનાથી અન્યતા, શરીરની અશુચિતા, ક་બંધનના માર્ગો (આસ્રવ), તેમના સંવર, કર્મોના નાશ (નિર્જરા), લેાકનું સ્વરૂપ, જ્ઞાનની દુ`ભતા અને ધર્મની દુભતા એ માર ભાવનાનું? ચિંતન તે અનુપ્રેક્ષા. માર્ગથી ચુત ન થવા અને કર્માં ખપાવવા જે જે સહન કરવું ઘટે, તે પરિષહ (તેના ૨૨ પ્રકાર માટે જીએ આ પુસ્તક પા. ૧૦ ઇ॰ ); અને આત્મિક શુદ્ધ દશામાં સ્થિર થવા માટે બધી અશુદ્ધ પ્રવૃત્તિઓના ત્યાગ તે ચારિત્ર. વાસનાને ક્ષીણ કરવા તેઈતું આધ્યાત્મિક ખળ કેળવવા શરીર, ઈંદ્રિય અને મનને તપાવવાં તે તપ.
છ આભ્યંતર અને છ બાહ્ય તપેાની વિગત માટે જીઓ આગળ
પા. ૧૯૮ ઇ.
૧. તેમના સવિસ્તર વર્ણન માટે જીએ આ માળાનું * યાગશાસ્ત્ર ’· પુસ્તક, પા. ૯૨ ઇ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org