________________
મહાવીર સ્વામીને અંતિમ ઉપદેશ જીતનારે સુખી થાય છે. પાંચ ઈદ્રિયે, ક્રોધ, માન, માયા અને લેભ; તથા સૌથી વિશેષ દુર્જય એવું પોતાનું મન : એ જિતાયાં એટલે બધું જિતાયું. [૩૩-૬] - દેવેંદ્ર : હે ક્ષત્રિય ! તારે તો મેટા મોટા યજ્ઞો કરવા, જોઈએ તથા શ્રમણબ્રાહ્મણોને જમાડવા જોઈએ. દાન, ભોગ અને યજ્ઞ એ તારું કર્તવ્ય છે. [૩૭-૮] '
રાજર્ષિ નિમિ: મહિને મહિને લાખો ગાયો દેનારાના દાન કરતાં, કાંઈ ન આપનારાનું સંયમાચરણ શ્રેણ છે. [૩૯-૪૦]
દેવેંદ્ર: ગૃહસ્થાશ્રમનો ત્યાગ કરી તે બીજે આશ્રમ સ્વીકારવા તત્પર થયો છે. તેના કરતાં તો, હે નરાધમ ! તું ગૃહસ્થાશ્રમમાં રહીને જ પૌષધ વગેરે કર. [૪૧-૨] - રાજર્ષિ નિમિઃ કાઈ અજ્ઞાની મનુષ્ય મહિને મહિને દાભની અણી ઉપર રહે તેટલું અન્ન ખાઈને ઉગ્ર તપ કરે, તોપણ તે માણસ, પુરુષોએ બતાવેલા ધર્મને અનુસરનારા
૧, જુઓ આચારાંગ ૧-૫-૩, ૨.
૨. મૂળમાં “ઘોરાશ્રમ” શબ્દ છે. સંન્યાસી લેખકની મનોવૃત્તિએ તેની પાસે આ ચૂક કરાવી છે એમ ગણવું જોઈએ. નીચેના શ્લોક ટાંકીને ટીકાકાર કહે છે કે, ગૃહસ્થાશ્રમ બરાબર પાર પાડવો એ જ ખરું મુશ્કેલ કામ છે : કાયર લોકો જ સંન્યાસ વગેરે પાખંડ સેવે છે : गृहाश्रमपरा धर्मो न भूतो न भविष्यति । पालयन्ति नराः शूराः શ્રીવા: Tseમશ્રિતા: છે તેથી તેને ઘોરાશ્રમ કહ્યો છે.” પરંતુ નમિના જવાબમાંથી તે અર્થ સૂચિત થતાં નથી.
૩જુઓ પા. ૨૪, નોંધ ૨.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org