________________
(૪૩) આ હૈ નામના બીજને વિષે પિતાપિતાના વણે કરીને ચુક્ત એવા સર્વે રાષભ વિગેરે જિનેશ્વરે રહેલા છે. તે દ્વીકારમાં રહેલા તે જિનેશ્વરે ધ્યાન કરવા લાયક છે. ૨૨. नादश्चन्द्रसमाकारो, बिन्दुर्नीलसमप्रभः । कलाऽरुणसमा सान्तः, स्वर्णाभः सर्वतोमुखः ॥२३॥ शिरःसंलीन ईकारो, विनीलो वर्णतः स्मृतः। वर्णानुसारसंलोनं, तोर्थकृन्मण्डलं स्तुमः ॥२४॥
આ હૈ નામના બીજને વિષે જે નાદ (-) છે તે ચંદ્ર જેવા ઉજવળ વર્ણવાળો છે, બિંદુ એટલે અનુસ્વાર નીલ વર્ણવાળો (શ્યામ) છે, જે કળા છે તે અરૂણ જેવી રક્ત વર્ણવાળી છે, સર્વત્ર મુખવાળે એટલે સર્વત્ર વ્યાપીને રહેલો સ પછીને અક્ષર (૪) છે તે સુવર્ણ જેવી પીળી કાંતિવાળે છે, અને મસ્તક પર રહેલે જે દીર્ઘ ઈકાર છે તે વિશેષ કરીને નીલ વર્ણવાળે કહ્યો છે. આ કહેલા વણને અનુસરે લીન થયેલા-વ્યાપીને રહેલા તીર્થકરેના મંડળની અમે સ્તુતિ કરીએ છીએ. ૨૩-૨૪.
હવે વીશ તીર્થકરોના વર્ણ કહે છે– चन्द्रप्रभपुष्पदन्तौ, नादस्थितिसमाश्रितौ । बिन्दुमध्यगतौ नेमि-सुव्रतौ जिनसत्तमौ ॥२५॥
ચંદ્રપ્રભ અને પુષ્પદંત (સુવિધિ) એ બે તીર્થકર નાદની સ્થિતિને આશ્રય કરનારા એટલે ઉજવળ–ત વર્ણવાળા છે, નેમિનાથ અને સુવ્રતસ્વામી એ બે જિનેશ્વરે બિંદુના મધ્યમાં રહેલા છે એટલે કે નીલ કાંતિવાળા છે, ૨૫. पद्मप्रभवासुपूज्यौ, कलापदमधिष्ठितौ । शिरईस्थितिसंलीनौ, पार्शमल्लीजिनोत्तमौ ॥२६॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org