________________
પુણ્યાત્મા નાનચંદભાઈની સૌરભ
ત્રિભુવનપતિ વીતરાગ સર્વજ્ઞ પરમાત્માને સંઘ એટલે મેક્ષમાર્ગની આરાધના કરનાર અને કરાવનાર લઘુકર્મી શ્રમણ અને શ્રમણોપાસકેનું સુભગ સંમેલન પ્રભુશ્રી મહાવીર ભગવાને ઘેર ઉપસર્ગ અને પરિષહાની ફેજને સહન કરીને જે કેવળજ્ઞાન અને નિર્વાણની પ્રાપ્તિ કરી એજ લક્ષય ને સિદ્ધ કરવા માટે અપ્રમતપણે ઉઘમ કરનાર શ્રમણવર્ગ અને એ શ્રમણપણાની પ્રાપ્તિના મનોરથમાં જ રમતે તે દિશામાં સતત ભગીરથ ઉદ્યમ કરનાર એ શ્રાવક છે,
જન્મથી જ જેમને જૈનધર્મના સંસ્કાર મળવા સાથે જેમણે સુંદર કેટિનું શ્રાવક જીવન ઘડયું એવા શ્રમણપાસકની શોધ કરીએ તે દેપલા (સૌરાષ્ટ્ર)ના વતની શ્રેષ્ઠી શ્રી નાનચંદભાઈ પણ નજરે ચઢ્યા વિના રહે નહીં. અશુભના ઉદયે કદાચ સર્વવિરતિ ન લઈ શકાય તેય તેવા શ્રાવક ઘરમાં રહ્યા છતાં પણ કેવી સુંદર આરાધના કરે એ તેમના જીવનમાંથી સ્પષ્ટ જણાઈ આવે છે. સર્વવિરતિના અંગીકાર પછી શ્રમણ જેમ તપ ત્યાગ અને સંયમયાત્રામાં પિતાને ઓતપ્રેત કરી છે એમ શ્રી નાનચંદભાઈએ દેશવિરતિના બાર વ્રત અંગીકાર કરીને પિતાનું જીવન અનેક પ્રકારના તપ-જાપ-ત્યાગ અને તીર્થ યાત્રા વગેરે શુભ અનુષ્ઠાનેથી વિભૂષિત બનાવી દીધું છે. સર્વવિરતિના અંશભૂત દેશવિરતિ (બાર ત્ર)ને અંગીકાર કરીને સૌ પ્રથમ તેઓએ પિતાની જીવનનકાને મેક્ષાભિમુખ વેગવંતુ પ્રયાણ કરતી બનાવી. અતિચાર ન લાગે