________________
૧.
૨.
3.
૪.
૫.
૬.
સમાધિ-મરણ વડે નલિનીગુલ્મ વિમાનમાં ગયા.
એમની માતા અને પત્નીઓએ અત્યંત રુદન-વિલાપ કર્યો.
અગ્નિસંસ્કાર કરીને ગુરુમહારાજ પાસે આવી અને વૈરાગ્યોપદેશ સાંભળીને દીક્ષા લીધી.
એક સગર્ભા પત્ની ઘરે રહી, તેને પુત્ર થયો.
૯. તેણે અવંતિ પિતાના સ્થાન પર ઉજ્જૈનમાં અવંતિ પાર્શ્વનાથનું મંદિર બનાવડાવ્યું.
૭.
અતિ સુકુમાલ (ભાગ)
જ્યારે અવંતિસુકુમાલ ૩૨ પત્નીઓની સાથે વૈભવવિલાસમાં મગ્ન છે,
૮.
ત્યારે આર્યસુહસ્તિજી ૫૦૦ મુનિઓની સાથે અશ્વશાળામાં રાત્રીના સમયે નલિનીગુલ્મ વિમાન નામના અધ્યયનનું પરાવર્તન કરાવી રહ્યા હતા. તે અવંતિએ સાંભળ્યું. તેને જાતિસ્મરણ જ્ઞાન થયું.
તેમણે દીક્ષા લીધી, રાત્રે અનશન કરીને સ્મશાનમાં ધ્યાનસ્થ રહ્યા.
ત્યાં પૂર્વજન્મની પત્ની લોમડી એમના પગથી પેટ સુધીનો ભાગ ખાઈ ગઈ.