________________
૩ વીરચંદ રાઘવજી ગાંધી. બી. એ. બેરીસ્ટર ઍટ–લે. ન એસોશિએશન ઓફ ઇંડીયાના સેક્રેટરી. સને ૧૮૯૨ માં વિકાગ–અમેરિકા ધર્મ પરિષદ્દમાં જૈનધર્મના પ્રતિનિધિ તરીકે શ્રી આત્મારામજી મહારાજ પાસે જૈન તત્ત્વનું ઉંડું જ્ઞાન પ્રાપ્ત કરી ગયા હતા. જ્યાં પ્રસિદ્ધ વેદધર્મના પ્રતિનિધિ વિવેકાનંદની સાથે રહી ત્યાંના લોકો ઉપર સારી છાપ પાડી હતી. આ ગ્રંથના મૂળ લેખક મી. હર વોરને વીરચંદભાઈ પાસે જેને ધર્મનું જ્ઞાન પ્રાપ્ત કરી આ ગ્રંથ લખ્યું હોવાથી તેમના ગુરૂ યુરોપ અને અમેરિકાના ઘણા શહેરમાં જૈનધર્મ ઉપર અનેક વ્યાખ્યાન આપનાર અને ગ ફલેસેીિ વગેરે ગ્રંથે ઈગ્રેજી ભાષામાં લખનાર.
૪ મી.હર્બર્ટ વોરન–ઈગ્લાંડના લંડન શહેરના વતની, જેમને સદગત વીરચંદ ભાઇન સને ૧૮૯૩ માં પરિચય થતાં તેમની પાસેથી સંશોધક દ્રષ્ટિએ જેન ધર્મના અભ્યાસની શરૂઆત કરી દીપ, ભાષણો અને અન્ય જૈન ધર્મના ગ્રંથે વાંચી તેના પરિણામરૂપે આ ગ્રંથ મૂળ અંગ્રેજી ભાષામાં લખનાર.
૫ મી. ફતેચંદ કપૂરચંદ લાલન–યુરોપ-અમેરિકા જઈ ધર્મના ભાષણો આપનાર, જૈન ધર્મના અભ્યાસી, પ્રસિદ્ધવક્તા અને આખું જીવન જૈન ધર્મનો અભ્યાસ કરી સેવા આપનાર
૬ સદ્દગત ચંદુલાલ વલ્લભદાસ–જેના સ્મર્ણાર્થે તેમના પિતાશ્રીએ આર્થિક સહાય આપેલ છે તે આ સભાના લાઈફ મેમ્બર શ્રદ્ધાવાન સરલ અને જીજ્ઞાસુ આત્મા હતા.