________________
નિવેદન
પરમ પવિત્ર દિવસ હતા વિક્રમ સંવત ૨૦૨૭ ના અષાઢ સુદ ખીજને. એ દિવસથી એક નવીનતમ જીવનની શરૂઆત થઇ. કલિકાલ સĆજ્ઞ શ્રી હેમચદ્રાચાર્ય ભગવાન વિરચિત શ્રી વીતરાગસ્તવના અખંડ પારાયણની સાથે તે દિવસથી રાજ એક વખત એ સ્તવનું સપૂર્ણ પારાયણ ચાલુ રાખ્યુ . તેના અર્થની ભાવના પશુ ચાલુ હતી, તેથી જિનભકિતના પરિણામ વધતા ગયા અને શ્રી જિનેશ્વર ભગવંતના સ્વરૂપની અધિક અધિક સ્પષ્ટતા થતી રહી. જેમ જેમ પારાયણ ભાવવાહી થવા લાગ્યું તેમ તેમ આત્મામા નવા નવા અર્થો સ્ફુરવા લાગ્યા અને શ્રી જિનેશ્વર ભગવતની પ્રાતિહાર્યાદિ પ્રત્યેક વસ્તુ પ્રત્યે અભૂતપૂર્વ ભક્તિભાવ પ્રગટવા લાગ્યા. ધીરે ધીરે સમજાતું ગયું કે શ્રી કલિકાલ સર્વજ્ઞે પોતાની સપૂર્ણ પ્રતિભા, ભકિત અને શ્રદ્ધા પ્રત્યેક શબ્દમા ઠાસી ઠાસીને ભરી દીધી છે. શ્રી વીતરાગસ્તવ પાતામા પરિપૂર્ણ છે. તેમા આરાધનાને લગતી કેાઈ પણ ખામત છેડી દીધી હેાય એવુ નથી. પ્રત્યેક માબતને યાગ્ય સ્થાને ગાઢવી છે. એમા પણુ ભગવંતના ૩૪ અનિશા અને ૮ પ્રાતિહા ને લગતા વીતરાગસ્તવના પ્રકાશ ૨-૩-૪-૫ ના પારાયણમા તે મહુજ દિવ્ય ભાવે આત્માને સમજાતા ગયા. એમાં પણ સાચું રહસ્ય દેવકૃત અતિશયામા છે, કારણ કે તે અતિશયામા ભગવંતની અતિશાયિતા અને દેવાની ભકિત પ્રેરિત રચના શક્તિ એ એના એકીભાવ છે. જો કે અતિશયા અને પ્રાતિહાર્યા અંગે નવી નવી અદ્ભુત સ્ફુરણાએ નિર તર થઇ રહી છે, તે પણ આપણે છદ્મસ્થ હાવાથી તે ખધીજ સ્ફુરણાઓને ગ્રંથાકાર આપવામા જોખમ રહેલુ છે, એમ પણ મનમા લાગે છે. તેથી પૂના મહર્ષિ આએ જેટલુ લખ્યુ છે, તેને જ ગુજરાતીમા રજૂ કરવાના વિચાર રાખેલ છે, એથી શુદ્ધ પરંપરા જળવાય છે. આ વિષમ કાળમા ભગવાનની શુદ્ધ પરપરાવાળા માને જાળવવેા એ જ દરેક જૈનની સામે સૌથી
XV