________________
આ ભારે પ્રદર્શન
આ કાર્યમાં મહાન સહકાર આપનાર શ્રી ચાપાટી જૈન સંઘ, શ્રી ગવાલિઆ ટેક જૈન સંઘ અને શ્રી ચંદ્રપ્રભસ્વામી વેસ્ટ વિલેપારલે આરાધક ટ્રસ્ટ નો અમે અત્યંત આભાર માનીએ છીએ
પલિકા પ્રિન્ટરી. વલાસણ ના માલિક શ્રી પ્રભાતસિંહભાઈનો સુદર છાપકામ સમયસર કરી આપવા બદલ અમે આભાર માનીએ છીએ
વિકટરી પ્રિન્ટિગ પ્રેસના શ્રી બાબુભાઈ રમેશચંદ્ર તથા હરેશચક્રને ૫ ૧/૩૯૬ સિવાયનું બધુજ પ્રિન્ટિગ વગેરેનું કામ અત્યંત ઝડપથી કરી આપવા બદલ આભાર માનીએ છીએ.
બેલ્ટન ફાઈન આર્ટ લિથે વકર્સના સેલ્સ મેનેજર શ્રી પટેલને ચિત્રોનું છાપકામ સુ દર રીતે કરી આપવા બદલ આભાર માનીએ છીએ.
કાગળના વેપારી શ્રી પ્રહલાદરાય ડાલમિઆ એન્ડ સન્સને કાગળ વિશેષ પ્રકારના કન્સેશનથી આપવા બદલ અને કાગળના દલાલ શ્રી જિતે દ્ર એમ. શાહનો પણ આ કાર્યમાં સહાયક થવા બદલ આભાર માનીએ છીએ.
શેઠ શ્રી ભેગીલાલ લહેરચંદના સુપુત્ર શ્રી મહેશભાઈ તથા બાટલીય કંપની, અમદાવાદના શ્રી સંજય ભટ્ટને છાપકામ અંગેની કેટલીક અગત્યની અનુકુળતા કરી આપવા બદલ આભાર માનીએ છીએ.
એ સિવાય આ પવિત્ર કાર્યમાં જે કંઈ સહાયક થયા હોય તે સૌને અમે આભાર માનીએ છીએ.
શ્રીવીરનિર્વાણ કલ્યાણક વીર સં. ૨૫૦૦
અહૃવાત્સલ્ય પ્રકાશન વતી જયસુખલાલ નાગરદાસ શાહ
XIV