________________
૧૮
ति पयारो अप्पा मुणहि परु अंतरु बहिरप्पु । पर भाई अंतर सहिउ बाहिरु चयहि भिंतु || ६ ||
ત્રિવિધ આત્મા જાણીને, તજ
બહિરાતમ–ભાવ; થઈ તું અંતર આતમા, ધ્યા પરમાત્મસ્વભાવ. (૬)
સ્વભાવથી ખદ્યાય આત્મા જ્ઞાનમય પરમાત્મા છે; પણ પર્યાયમાં કાંઈ બધા આત્મા એકલા નિર્દેળ જ નથી, તેમજ બધા આત્મા એકલા અશુદ્ધ પણ નથી;—તે કઈ રીતે છે? કે પર્યાયમાં આત્માના પરમાત્મા, અંતરાત્માને અહિરાત્મા-એવા ત્રણ પ્રકાર હાય છે; તેને જાણીને હે જીવ! તુ પરમાત્મસ્વરૂપને ધ્યાવીને અંતરાત્મપણુ કર ને બહિરાત્મપણું છેાડ.
પ્રગટ
સર્વાં જીવ છે. સિદ્ધસમ એટલે કે શક્તિરૂપે તે બધાય જીવા પરિપૂર્ણ પરમાત્મા છે; પણ પર્યાયથી બધાય જીવા સરખા નથી; તેની પર્યાય ત્રણ પ્રકારની થાય છે.-
ઉપયોગ લક્ષણ
આત્મા કક્રાળ
દેહ તે હું બહિાત્મા
Jain Education International
| ચેઞસાર–પ્રવચન : ૬
હું એક
શુધ્ધ...
અંતરાત્મા
પરમાત્મા
૧. પરમાત્મા : જેવા પરમ આત્મસ્વભાવ છે તેવી જ પૂર્ણદશા પણ જેમને પ્રગટી ગઈ તે પરમાત્મા છે.
..
૨. અતરાત્મા જેણે અંતરમાં પેાતાની પરમાત્મ-શક્તિનું ભાન કર્યું છે, પણ હજી તેવી પૂર્ણદશા પ્રગટી નથી, તેને સાધી રહ્યા છે તે અંતરાત્મા છે.
૩. બહિરાહ્મા: પેાતાની પરમાત્મ-શક્તિને ભૂલીને જે બહારમાં ભટકે છે તે બહિરાત્મા છે.
જો કે બહિરામાને પણ શક્તિમાં તે પરમાત્મપણું છે, પણ તે તેને ઓળખતે નથી; જો તે શક્તિને ઓળખે,તેની સન્મુખ થાય તેા તેને અંતરાત્મપણું (સમ્યગ્દષ્ટિપણું) થાય છે ને બહિરાત્મપશુ. ( મિથ્યાષ્ટિપણું ) છૂટી જાય છે; પછી અલ્પકાળમાં તેને
For Private & Personal Use Only
www.jainelibrary.org