________________
આત્મસ એાધન ]
ભગવાન આત્માનું સ્વક્ષેત્ર
*
पूरिय
लोयायास - परमाणु
1
सुद्ध - पएसहं सो अप्पा अणुदिणु मुणहु पावहु लहु णिव्वाणु ॥ २३॥ णिच्छ लोय - पमाणु मुणि ववहारें सुसरीरु । " મળ્વ-સહાર મુળ તદું પાહિ મવ-તીર ||
શુદ્ધ પ્રદેશી પૂર્યું છે, લેાકાકાશ-પ્રમાણ; તે આતમ જાણે! સદા, શીધ્ર લહે। નિર્વાણું. ૨૩. નિશ્ચય લેાક–પ્રમાણ છે, તનુ પ્રમાણ વ્યવહાર; એવા આતમ અનુભવેા, શીઘ્ર લહે। ભવપાર. ૨૪.
સંખ્યાથી લેાકાકાશના પ્રદેશેા જેટલા અસ`ખ્ય પ્રદેશાવાળું એક અખડ સ્વક્ષેત્ર, તેમાં આત્મા રહેલા છે....તે પ્રદેશેાને શુદ્ધ કહ્યા, કેમકે તે અનંત શુદ્ધગુણેાચી પૂર્ણ છે, તેમાં કયાંય વિકાર નથી ભર્યાં. સ્વક્ષેત્રમાં રહેલા આવા શુદ્ધ -પૂર્ણ આત્માને સદાય જાણી તા શીઘ્ર નિર્વાણને પામેા.
Jain Education International
[ ૬૭
તે આત્મા, લેાકપ્રમાણ અસંખ્ય પ્રદેશવાળા ત્રણેકાળ એક સરખા જ રહે છે, તે અસ`ખ્ય પ્રદેશમાં એક પણ પ્રદેશના વધારે કે ઘટાડા કી થતા નથી; જેટલા અસખ્ય પ્રદેશ નિગેાદમાં છે, મેાક્ષજીવમાં પણ એટલા જ અસખ્ય પ્રદેશ છે; તેથી અસખ્ય પ્રદેશીપણું તે નિશ્ચય છે. પણ તે અસંખ્ય પ્રદેશના કોઈ એક ચાક્કસ આકાર કહી શકાતા નથી, કીડી-હાથી-દેવ-મનુષ્ય વગેરે ભિન્નભિન્ન આકારવાળા નાના મોટા શરીર પ્રમાણે જીવને પશુ તેવા આકાર થાય છે, તે આકાર એક સરખા રહેતા નથી, તેથી શરીરપ્રમાણ' જીવ કહેવા તે વ્યવહાર છે. મેાક્ષમાં પણુ, શરીર ન હોવા છતાં અસ`ખ્ય—ચૈતન્યપ્રદેશાનેા આકાર લગભગ છેલ્લા શરીર જેવા હાય છે. અરૂપી જીવના સ્વપ્રદેશાને આકાર, અને તેમાં પણ નિશ્ચય ને વ્યવહાર, આ વાત જિનદેવના માર્ગ સિવાય બીજે કચાંય નથી. આટલા સ્વક્ષેત્રમાં પણ શુદ્ધ-અનંતગુણેાથી પૂર્ણ ભરપૂર આત્મા છે....તેને અનુભવ કરતાં શીઘ્ર ભવને પાર પમાય છે.
અસ'ખ્યપ્રદેશી મેક્ષ મારુ' સ્વઘર છે; આ સ'સારના ભવ કે શરીર તે મારું ઘર નહીં; અમે દેહવાસી નહિ, અમે તેા અન ંત ચૈતન્યગુણધામમાં વસનારા છીએ. દેહ અને ભવ એ તેા પર ઘર છે; આવા પરદેશમાં અમે કયાં આવી ચડ્યા ! સિદ્ધપદ અમારા સ્વદેશ છે. આ પ્રમાણે ધર્મી જીવ અનંતગુણવૈભવથી ભરેલા અસંખ્યપ્રદેશી સ્વધરમાં જ પેાતાનું અસ્તિત્વ દેખે છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org