________________
આત્મસ બેધન
દેહમાં જ્ઞાન નહિ, જ્ઞાનમાં દેહ નહીં; રાગમાં જ્ઞાન નહિ, જ્ઞાનમાં રાગ નહીં; જ્યાં જ્યાં જ્ઞાન ત્યાં ત્યાં હું જ્યાં જ્યાં હું ત્યાં ત્યાં મારું જ્ઞાન.
---આમ પરભાત્રાથી ભિન્ન, જ્ઞાનસ્વરૂપ આત્મામાં અંતર્મુખ થયે જ આત્માનુ સાચુ' એકત્ર જણાય છે.
દેહ-ધન-પરિવાર કાઈ સાથે નથી આવતા, તેા પરલેાકમાં સાથે આવે એવુ શું છે? કે પેાતાના જ્ઞાન-આનદમય નિવૈભવ સદા પેાતાની સાથે રહેશે, કેમકે તે પેાતાનુ' છે. દેહાદિના વિયેાગ થશે તેપણ તે નિજવૈભવના વચેઞ નહીં થાય. માટે જીવનમાં.... મૃત્યુ આવ્યા પહેલાં, આવા આત્માની સાધના કર, તેના જ પ્રયત્નમાં લાગ. આળસ કરીને આ અવસર ગૂમાવી દેવા ઉચિત નથી. જે પરપદાર્થાં જુદા જ છે તેને જુદા જાણીને તેની મમતા છોડી દે...ને જે પેાતાનું નિજસ્વરૂપ છે તને જાણીને તેમાં રુચિને જોડી દે.—આ જ પરમસુખની રીત છે,
[ ૧૪૧
એક જુવાન છેકરા, માબાપ વગેરે પિરવાર હાજર હોવા છતાં પાણીમાં એકલે ડૂબી ગયા ને મરી ગયા....તેને બદલે માબાપના મેહ છેડી....મુનિ થઈ...એકલે એકલે। ચૈતન્યસમુદ્રમાં ઊતરી જાય, તેમાં લીન થઈ ને ડૂબી જાય....તે જીવ મેક્ષ પામી જાય. એકલા જ મરે છે ને એકલે જ મેક્ષ પામે છે....બીજા તેને કાંઈ જ કરતા નથી. પ્રભુ ! આત્માનું આવું એકત્વ જાણીને તેમાં ઠર, પર મારું કરશે એવી આશા ( –દીનતા ) છોડ, ને હું પરતું કરી દઉં એવું અભિમાન છેડ. મધ્યસ્થ વીતરાગ થઈ જા....અને એમ અનુભવ કર કે—સ્વયં જ્ઞાતા-જ્ઞાન-જ્ઞેયરૂપ એક અખંડ અભેદ ‘દ્રવ્ય ' હું છું; અસંખ્યપ્રદેશી મારું ‘ક્ષેત્ર' છે; જ્ઞાનમય પરિણમન મારા સ્ત્રકાળ' છે, તે જ્ઞાન -દન-સુખ-વીર્યાદિરૂપ મારે ‘ સ્વપ્નાવ છે. આવા મારા દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવરૂપ અખંડ એક શુદ્ધ-જ્ઞાયક આત્મવસ્તુ હું છું, તે જ મારુ સ-સ્વ છે, બીજુ` બધુંય મારાથી બહાર છે.
—આ પ્રમાણે એકત્વસ્વરૂપના ચિંતન વડે જ્ઞાની, પરભાવાને છેડીને મેાક્ષસુખને સાધે છે.
Jain Education International
>
સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ પરિણમેલા એક આત્મા તે જ નિશ્ચય-મેાક્ષમાગ છે; તેમાં કઈ અન્યદ્રવ્યના સબંધ નથી. જે જીવ આવા મેાક્ષમાગ માં પેાતાના આત્માને નિશ્ચલપણે સ્થાપે છે એટલે કે તન્મય થઈ ને પોતે તે-રૂપે પરિણમે છે, ને અન્યદ્રવ્યમાં જરાપણુ વિહાર કરતા નથી, તે જીવ સ્વયં પરમ આનંદરૂપ થઈ ને એકલા જ મેાક્ષને પામે છે, હે જીવ! તું પણ એકલા છે....તારા એકત્વના ચિંતન વડે મેાક્ષને સાધી લે. ( ૧૯-૭૦ )
For Private & Personal Use Only
www.jainelibrary.org